નવેમ્બર 17, 2025 9:24 એ એમ (AM)

views 43

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં કોમનવેલ્થ ગેમ્સની કિંગ્સ બેટન રિલેને જોઇ શકાશે

વર્ષ 2026માં ગ્લાસગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની કિંગ્સ બેટનનું અમદાવાદમાં ભવ્ય આગમન થયું છે. કોમનવેલ્થના મૂલ્યો અને રાષ્ટ્રની ઓળખ ઉજાગર કરતી "ધ કિંગ્સ બેટન રિલે — રોડ ટુ કોમનવેલ્થ ગેમ્સ, ગ્લાસગો 2026" ઇવેન્ટ કોમનવેલ્થની એકતા, માનવતા, સમાનતા અને નિયતિના સાચા ભાવને ઉજાગર કરે છે.અમદાવાદમાં 15થી 17મ...

નવેમ્બર 17, 2025 9:22 એ એમ (AM)

views 44

ભાવનગરમાંથી ફોરેસ્ટ ઓફિસરના ક્વાર્ટર નજીકથી માતા અને બે બાળકો દાટી દેવાયેલા મૃતદેહો મળ્યા

ભાવનગરમાં શહેરના કાચના મંદિર સામે આવેલી ફોરેસ્ટ કોલોની નજીકથી એક ફોરેસ્ટ અધિકારીના પત્ની અને તેમના બે માસૂમ બાળકોના મૃતદેહો જમીનમાં દાટેલી હાલતમાં મળી આવ્યા છે.આ ત્રણેય છેલ્લા 10 દિવસથી ગુમ હતા. અને આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી જેમાં તેઓ ઘરેથી સુરત જવાનું કહીને નીકળ્યા હતા અને ગુમ થયા હતા તેમ...

નવેમ્બર 17, 2025 9:21 એ એમ (AM)

views 27

કેન્દ્રીય મંત્રી C.R. પાટીલે નવસારીને 15 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી

કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી હતી.જેમાં એક હજાર 480 લાખના ખર્ચે જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશન તથા નવસારી શહેરના ગ્રીડ રોડ ખાતે જળશક્તિ અભિયાન અંતર્ગત "કેચ ધ રેઇન" થીમ હેઠળ અંદાજિત ખર્ચ 18લાખથી વધુનૃના ખર્ચે તૈયાર થયેલ ટ્રાફિક આઇ...

નવેમ્બર 17, 2025 9:19 એ એમ (AM)

views 20

સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શહેરના માર્ગો ઉપર બાજનજર રાખવા નેત્રમનું ઉદ્ઘાટન કર્યું

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેર પોલીસ કમાન્ડ અને કંટ્રોલ રૂમમાં 'નેત્રમ'નું ઉદ્ઘાટન કર્યું. આ કમાન્ડ અને કંટ્રોલ રૂમમાંથી 1,640 નવીનતમ ટેકનોલોજીવાળી ઓટોમેટિક નંબર પ્લેટ ઓળખ અને રેડ લાઇટ ઉલ્લંઘન AI-આધારિત સિસ્ટમ્સનું 30 પોલીસ કર્મચારીઓના સ્ટાફ દ્વારા 24 કલાક નિરીક્ષણ કરવામાં આવશે,

નવેમ્બર 17, 2025 9:18 એ એમ (AM)

views 41

મુખ્યમંત્રી અમદાવાદના આંબલી ખાતે આજે યુનિટી રનને પ્રસ્થાન કરાવશે, રાજ્યમાં અનેક સ્થળોએ એકતા યાત્રા યોજાઇ

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એકતા પદયાત્રાનું આયોજન કરાયું. આ પદયાત્રાઓમાં સ્વચ્છતા અભિયાન, સામાજિક કલ્યાણની પ્રવૃતિઓ, આત્મનિર્ભર ભારત, સ્વદેશી મેળાનું આયોજન જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના આંબલી ખાતેથી એકતા યાત્રાને પ્રસ્થાન...

નવેમ્બર 17, 2025 9:15 એ એમ (AM)

views 15

ગોવાના પણજીમાં FIDE ચેસ વિશ્વ કપ સ્પર્ધામાં પી હરિકૃષ્ણ ટાઈ-બ્રેકમાં હાર્યા

ગોવાના પણજીમાં યોજાયેલા FIDE ચેસ વિશ્વ કપ સ્પર્ધામાંથી પી હરિકૃષ્ણ ગઇકાલે પાંચમા રાઉન્ડમાં મેક્સિકોના માર્ટિનેઝ અલકાન્ટારા સામે ટાઈ-બ્રેકમાં હારી ગયા હતા. અર્જુન એરિગાઈસી હવે સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે.શનિવારે ગ્રાન્ડ માસ્ટર અર્જુન એરિગાઈસી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બ...

નવેમ્બર 17, 2025 9:13 એ એમ (AM)

views 32

તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, આંધ્રપ્રદેશ, કેરળ અને માહેમાં આજે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, આંધ્રપ્રદેશ, કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી છે. વિભાગે આગામી બે થી ત્રણ દિવસ સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વાવાઝોડા અને ભારે પવન ફૂંકાય તેવી આગાહી કરી છે. છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને વિદર્ભમાં આજે ઠંડીનું મોજું ફરી વળવાની...

નવેમ્બર 17, 2025 9:04 એ એમ (AM)

views 21

ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને મીડિયા સંગઠનોને 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે હાકલ કરી

ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને મીડિયા સંગઠનોને 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે હાકલ કરી હતી. હૈદરાબાદમાં પ્રથમ રામોજી એક્સેલન્સ એવોર્ડ્સ 2025 એનાયત કરતાં તેમણે કહ્યું કે ખોટી માહિતી અને સોશિયલ મીડિયાના વર્ચસ્વના યુગમાં મીડિયાએ સાચી નિષ્પક્ષતા જાળવી રાખવી જોઈએ. ઉપરાષ્ટ્રપતિએ ગ્રામીણ વિકા...

નવેમ્બર 17, 2025 9:03 એ એમ (AM)

views 14

બિહારમાં નવી સરકારની રચનાને લઈને NDA ગઠબંધનમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ

બિહારમાં નવી સરકારની રચનાને લઈને NDA ગઠબંધનમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. પટના અને નવી દિલ્હીમાં NDA ગઠબંધનના સભ્યો વચ્ચે ચર્ચાઓ અને બેઠકો ચાલી રહી છે. મંત્રીમંડળની રચના અને મંત્રી પરિષદમાં વિવિધ પક્ષોના પ્રતિનિધિત્વ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ ચાલી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સ...

નવેમ્બર 17, 2025 9:02 એ એમ (AM)

views 14

ગૃહમંત્રી અમિત શાહ આજે હરિયાણાના ફરીદાબાદમાં ઉત્તર ક્ષેત્રીય પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે

ગૃહમંત્રી અમિત શાહ આજે હરિયાણાના ફરીદાબાદમાં ઉત્તર ક્ષેત્રીય પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ અને પંજાબના મુખ્યમંત્રીઓ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના ઉપરાજ્યપાલો અનેચંદીગઢના પ્રશાસક ઉપસ્થિત રહેશે. આ પરિષદ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહકાર સંવાદમાટે એક પ્લેટ...