નવેમ્બર 17, 2025 7:43 પી એમ(PM)

views 23

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાના ફરીદાબાદ ખાતે યોજાયેલી ઉત્તરીય ઝોનલ પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે હરિયાણાના ફરીદાબાદ ખાતે યોજાયેલી ઉત્તરીય ઝોનલ પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ પરિષદમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને ચંદીગઢ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, પંજ...

નવેમ્બર 17, 2025 7:42 પી એમ(PM)

views 14

નબળી ગુણવત્તાવાળા અને અનધિકૃત બીજ વેચાણને રોકવા આગામી અંદાજપત્ર સત્રમાં નવો બીજ કાયદો રજૂ કરાશે – કેન્દ્રીય કૃષિ મંત્રીની જાહેરાત

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે જાહેરાત કરી હતી કે નબળી ગુણવત્તાવાળા અને અનધિકૃત બીજ વેચાણને રોકવા માટે આગામી અંદાજ પત્ર સત્રમાં એક નવો બીજ કાયદો રજૂ કરવામાં આવશે. મુંબઈમાં એશિયન સીડ કોંગ્રેસ 2025 ના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા, તેમણે કહ્યું કે બાગાયતી પાકો માટે ગુણવત્તાયુક્ત વાવેતર સામગ્રી સ...

નવેમ્બર 17, 2025 7:41 પી એમ(PM)

views 16

સરકારે પ્રિન્ટ મીડિયામાં જાહેરાતોના દરમાં 26 ટકાનો વધારો જાહેર કર્યો

સરકારે પ્રિન્ટ મીડિયામાં જાહેરાતોના દરમાં 26 ટકાનો વધારો જાહેર કર્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બ્લેક એન્ડ વ્હાઇટ જાહેરાતમાં દૈનિકોની એક લાખ નકલો માટે પ્રિન્ટ મીડિયા માટે પ્રતિ ચોરસ સેન્ટીમીટર મીડિયા દર 47 રૂપિયા 40 પૈસાથી વધારીને 59 રૂપિયા 68 પૈસા કરાયા છે. સરકાર...

નવેમ્બર 17, 2025 7:40 પી એમ(PM)

views 18

જાપાનમાં ડેફલિમ્પિક્સ 2025માં ભારતે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં ત્રણ ચંદ્રક જીત્યા

જાપાનના ટોક્યોમાં ડેફલિમ્પિક્સ 2025માં ભારતે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં આજે ત્રણ ચંદ્રક જીત્યા. અનુયા પ્રસાદે 241.1 ના વિશ્વ વિક્રમ ડેફલિમ્પિક સ્કોર સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો. જ્યારે પ્રાંજલી ધુમલે 236.8 ના સ્કોર સાથે રજત ચંદ્રક જીત્યો. પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં અભિનવ દેસવાલે ભારત મા...

નવેમ્બર 17, 2025 7:15 પી એમ(PM)

views 21

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વદેશી અપનાવીને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા સૌને અનુરોધ કર્યો – અમદાવાદમાં યુનિટી માર્ચનું પ્રસ્થાન

સરદાર વલ્લભભાઈ પટેલની દોઢ સો-મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે લોકો સીધી “એકતા મંત્ર” પહોંચાડવા વિધાનસભાદીઠ યુનિટી માર્ચ એટલે કે, એકતા દોડ યોજાઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં “સરદાર ઍટ 150 યુનિટી માર્ચ” પદયાત્રાનું આંબલી વિસ્તારથી પ્રસ્થાન કરા...

નવેમ્બર 17, 2025 7:13 પી એમ(PM)

views 19

સરકારે રાજ્યભરમાંથી ખેડૂતો પાસેથી 769 કરોડ રૂપિયાથી વધુની એક લાખ પાંચ હજાર મૅટ્રિક ટનથી વધુની મગફળીની ખરીદી કરી

રાજ્યભરમાં હાલ સરકાર દ્વારા ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. સરકારે અત્યાર સુધી રાજ્યના 253 ખરીદ કેન્દ્ર પરથી 45 હજાર 790થી વધુ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરી છે. સરકારે 769 કરોડ રૂપિયાથી વધુની કિંમતની એક લાખ પાંચ હજાર મૅટ્રિક ટનથી વધુની મગફળી ખરીદી કરી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવા...

નવેમ્બર 17, 2025 7:11 પી એમ(PM)

views 18

DRIએ કચ્છના મુન્દ્રા બંદર પર ગેરકાયદે આયાત કરાયેલા પાંચ કરોડ રૂપિયાના ફટાકડા સાથે એક વ્યક્તિની ધરપકડ

ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજૅન્સ – DRIએ કચ્છના મુન્દ્રા બંદર પરથી 30 હજાર ફટાકડા જપ્ત કર્યા છે. DRIએ જણાવ્યું, ચીનથી ગેરકાયદે આયાત કરાયેલા આ ફટાકડાની કિંમત પાંચ કરોડ રૂપિયા જેટલી હોવાનું જણાયું છે. આ સાથે જ ફટાકડા મગાવનારા મુખ્ય વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. DRI-ના અધિકારીઓએ જણાવ્યું, 40 ફૂટ...

નવેમ્બર 17, 2025 7:10 પી એમ(PM)

views 18

રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિના ગુનામાં પકડાયેલા આરોપીઓની 100 કલાકમાં તપાસ કરી વિસ્તૃત દસ્તાવેજ તૈયાર કરવા DGPની જિલ્લા પોલીસ વડાઓને તાકીદ.

રાજ્યના પોલીસ મહાનિદેશક – DGP વિકાસ સહાયે ગત 30 વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિના ગુનામાં પકડાયેલા આરોપીઓની તપાસ કરવા આદેશ આપ્યો છે. તેમણે કહ્યું, આવા આરોપીઓની તપાસ કરી ચકાસણી પ્રક્રિયાને અંતે ડૉઝિયર એટલે કે, વિસ્તૃત દસ્તાવેજ તૈયાર કરવાની કાર્યવાહી 100 કલાકમાં પૂર્ણ કરવા તમામ શહેર અને જિલ્લા પોલીસ વ...

નવેમ્બર 17, 2025 7:07 પી એમ(PM)

views 13

સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સાયકલિંગ સ્પર્ધામાં વાયુસેનાના મનજિત સિંઘ પહેલા ક્રમે.

નર્મદાના એકતાનગરમાં સૌપ્રથમ વખત યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સાઈકલ યાત્રાનું આજે સમાપન થયું. તેમાં 100 કિલોમીટરની સાઈકલ સ્પર્ધામાં વાયુસેનાના મનજિત સિંઘે પહેલો ક્રમાંક મેળવ્યો છે. જ્યારે મહારાષ્ટ્રના સૂર્યા દાસુએ બીજો અને પંજાબના હર્ષવિરસિંઘ કૌરે ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. 60 કિલોમીટરની સાઈકલ યાત્રામા...

નવેમ્બર 17, 2025 2:50 પી એમ(PM)

views 20

છોટાઉદેપુરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશ અંતર્ગત મતદાન મથકો પર વિશેષ શિબિર યોજાઈ.

છોટાઉદેપુરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશ અંતર્ગત મતદાન મથકો પર વિશેષ શિબિર યોજાઈ. જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી, બોડેલીના પ્રાન્ત અધિકારીઓ અને તમામ મામલતદારોએ આ શિબિરમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરી. તેમજ ઉપસ્થિત બૂથ સ્તરના અધિકારીઓ – BLO અને મતદારોને માર્ગદર્શન આપ્યું.. ઉલ્લેખનીય ...