નવેમ્બર 18, 2025 9:01 એ એમ (AM)

views 86

ભારત A ટીમ આજે ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025માં ઓમાન A ટીમ સામે ટકરાશે

ક્રિકેટમાં, ભારત A ટીમ આજે દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 માં તેમના અંતિમ લીગ સ્ટેજ મુકાબલામાં ઓમાન A ટીમ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે.આજની મેચમાં ભારત કરો યા મરો જેવી સ્થિતિનો સામનો કરશે. ભારત A અને ઓમાન...

નવેમ્બર 18, 2025 9:00 એ એમ (AM)

views 24

યુ.એન સુરક્ષા પરિષદે ગાઝા માટે અમેરિકાની યુદ્ધવિરામ- બોર્ડ ઓફ પીસની યોજનાનાને મંજૂરી આપી

યુ.એન સુરક્ષા પરિષદે ગઈકાલે રાત્રે ગાઝા માટે અમેરિકાની યુદ્ધવિરામ- બોર્ડ ઓફ પીસની યોજનાનાને મંજૂરી આપી હતી.. આ યોજના થકી પેલેસ્ટિનિયન રાજ્યને એક સ્વતંત્ર રાજ્ય બનાવવા માટેનો એક પ્રયાસ છે.આ પરિષદમાં રશિયાએ આ યોજનાનો વિરોધ કર્યો હતો જો કે આ ઠરાવ 13-0 મત સાથે પાસ થયું.આ વોટિંગમાં ચીન ગેરહાજર રહ્યું હતુ...

નવેમ્બર 18, 2025 8:58 એ એમ (AM)

views 24

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ઇલેક્ટ્રોનિક પાર્ટસના ઉત્પાદન યોજનાના બીજા તબક્કાની જાહેરાત કરી

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ઇલેક્ટ્રોનિક પાર્ટસના ઉત્પાદન યોજનાના બીજા તબક્કાની જાહેરાત ગઇકાલે કરી હતી. બીજા તબક્કા હેઠળ, સાત હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચ સાથે 17 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસંગે, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કંપનીઓના પ્રતિનિધ...

નવેમ્બર 18, 2025 8:57 એ એમ (AM)

views 22

ભારતે,ISSF રાઇફલ અને પિસ્તોલ વર્લ્ડચેમ્પિયનશિપમાં 13 મેડલ સાથે ત્રીજા સ્થાને રહ્યું

ભારતીય શૂટર ગુરપ્રીત સિંહે ઇજિપ્તના કૈરોમાં ISSF રાઇફલ અને પિસ્તોલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પુરુષોની 25 મીટર સેન્ટર પિસ્તોલ ફાયર ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો. આ સાથે, ભારતે ચેમ્પિયનશિપમાં પોતાના અભિયાનનો અંત ત્રણ ગોલ્ડ, છ સિલ્વર અને ચાર બ્રોન્ઝ સહિત કુલ 13 મેડલ સાથે ત્રીજા સ્થાને રહ્યો.

નવેમ્બર 18, 2025 8:56 એ એમ (AM)

views 35

ચૂંટણી પંચે આસામમાં મતદાર યાદીના વિશેષ સુધારાનો આદેશ આપ્યો

ચૂંટણી પંચે આસામમાં મતદાર યાદીના વિશેષ સુધારાનો આદેશ આપ્યો છે, જેમાં 1 જાન્યુઆરી 2026 તારીખ માન્ય રહેશે.આસામના મુખ્ય ચૂંટણી અધિકારીને લખેલા પત્રમાં, પંચે જણાવ્યું હતું કે, સંકલિત ડ્રાફ્ટ મતદાર યાદીના પ્રકાશનની તારીખ આવતા મહિનાની 27મી તારીખ હશે. જ્યારે દાવાઓ અને વાંધા દાખલ કરવાનો સમયગાળો 27 ડિસેમ્બરથ...

નવેમ્બર 18, 2025 8:54 એ એમ (AM)

views 31

વિશ્વની વિષમ પરિસ્થિતી વચ્ચે પણ ભારતનો વિકાસ મજબૂત રીતે આગળ વધી રહ્યો છે -પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત વિકસિત અને આત્મનિર્ભર બનવા આતુર છે. નવી દિલ્હીમાં છઠ્ઠા રામનાથ ગોએન્કા વ્યાખ્યાન આપતા શ્રી મોદીએ કહ્યું વિશ્વ અનેક આપત્તિઓ સામે સંઘર્ષ કરી રહયું છે, ત્યારે ભારત આત્મવિશ્વાસપૂર્વક ઉજ્જવળ ભવિષ્યની દિશામાં આગળ વધી રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે, 2022 માં, યુ...

નવેમ્બર 18, 2025 8:53 એ એમ (AM)

views 42

બિહારમાં, NDA ના નવા ચૂંટાયેલા ધારાસભ્યો આવતીકાલે પટનામાં તેમના નેતાની પસંદગી માટે મળશે

બિહારમાં, NDA ના નવા ચૂંટાયેલા ધારાસભ્યો આવતીકાલે પટનામાં તેમના નેતાની પસંદગી કરવા માટે મળશે. પાંચ ઘટક પક્ષો - ભાજપ, જનતા દળ (યુનાઇટેડ), લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), હિન્દુસ્તાની અવમ મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચાના ૨૦૨ NDA ધારાસભ્યો આ બેઠકમાં ભાગ લેશે. મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર બિહારમાં ND...

નવેમ્બર 18, 2025 8:52 એ એમ (AM)

views 36

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કાર બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા આતંકવાદીના વધુ એક સાગરિતની ધરપકડ કરી

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ લાલ કિલ્લા વિસ્તારમાં કાર બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા આતંકવાદીના વધુ એક મુખ્ય સાગરિતની ધરપકડ કરી છે.શ્રીનગરથી કાશ્મીરી રહેવાસી જસીર બિલાલ વાનીની ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીના જણાવ્યા અનુસાર, વાનીએ આતંકવાદી હુમલો કરવા માટે ટેકનિકલ સહાય પૂરી પાડી હોવાનો આરોપ છે, જેમાં 10 ...

નવેમ્બર 17, 2025 7:45 પી એમ(PM)

views 26

બાંગ્લાદેશનાં પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીના અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલને દેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે મૃત્યુદંડની સજા ફરમાવી

બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ-1 એ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના અને તેમના ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે મૃત્યુદંડની સજા ફરમાવી છે. અદાલતે આજે ઢાકામાં કડક સુરક્ષા હેઠળ આ ચુકાદો સંભળાવ્યો. 453 પાનાના ચુકાદામાં હસીનાને જુલાઈ-ઓગસ્ટ 2024ના બળવા દરમિયાન ...

નવેમ્બર 17, 2025 7:44 પી એમ(PM)

views 19

હૈદરાબાદથી સાઉદી અરેબિયાના ઉમરાહ જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતા 42 યાત્રાળુના મોત

હૈદરાબાદથી ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી, જેમાં ઓછામાં ઓછા 42 લોકોના મોત થયા. બસ 45 મુસાફરો જેમાં 43 ઉમરાહ યાત્રાળુઓ અને 2 સ્થાનિક સુવિધાકર્તાઓને લઈ જઈ રહી હતી, જ્યારે તે સાઉદી સમય મુજબ રાત્રે 11 વાગ્યે બદર અને મદીના વચ્ચે મુફરાહત નામના સ્થળે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. યાત્રા...