નવેમ્બર 18, 2025 2:00 પી એમ(PM)
30
બે અમેરિકન પ્રતિનિધિએ અમેરિકા અને ભારત વચ્ચેની ઐતિહાસિક ભાગીદારીના વ્યૂહાત્મક મૂલ્યને માન્યતા આપતો દ્વિપક્ષીય ઠરાવ રજૂ કર્યો.
અમેરિકન પ્રતિનિધિઓ ડેમોક્રેટ અમી બેરા અને રિપબ્લિકન જો વિલ્સન, બંનેએ અમેરિકા અને ભારત વચ્ચેની ઐતિહાસિક ભાગીદારીના વ્યૂહાત્મક મૂલ્યને માન્યતા આપતો દ્વિપક્ષીય ઠરાવ રજૂ કર્યો છે. આ ઠરાવ વિશ્વના બે સૌથી મોટા લોકશાહી દેશો વચ્ચે સંરક્ષણ, ટેકનોલોજી, વેપાર, આતંકવાદ વિરોધી અને શિક્ષણ સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્...