નવેમ્બર 19, 2025 9:02 એ એમ (AM)
24
બિહારના પટનામાં NDAના નવા ચૂંટાયેલા ધારાસભ્યો આજે તેમના નેતાની પસંદગી કરશે
બિહારના પટનામાં NDAના નવા ચૂંટાયેલા ધારાસભ્યો આજે તેમના નેતાને પસંદ કરશે.પાંચ NDA પક્ષો - ભાજપ, જનતા દળ (યુનાઇટેડ), લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), હિન્દુસ્તાની અવમ મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચાના તમામ 202 નવા ચૂંટાયેલા ધારાસભ્યો બેઠકમાં હાજરી આપશે અને ગઠબંધનના નેતાની પસંદગી કરશે.ભાજપ સંસદીય બોર્ડે ઉ...