ડિસેમ્બર 28, 2025 7:26 પી એમ(PM)
2
કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું, 2027 સુધીમાં ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનશે. અમદાવાદમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, 2027 સુધીમાં ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનશે. અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામ ખાતે યુવા બિઝનેસ મહાસંમેલનમાં સંબોધન કરતાં શ્રી શાહે કહ્યું, દેશનું GDP 4.19 ટ્રિલિયન ડોલરે પહોંચ્યું છે ટૂંક સમયમાં જ ભારત 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે. તેમણે ઉ...