જાન્યુઆરી 2, 2025 7:03 પી એમ(PM)
9
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતીકાલથી ફ્લાવર શો શરૂ થશે
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતીકાલથી ફ્લાવર શો શરૂ થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે સવારેફ્લાવર શોનું ઉદઘાટનકરશે. અમદાવાદનાં મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, આ વર્ષે ફ્લાવર શોમાં વિવિધ છ ઝોન રાખવામાં આવ્યાં છે. ફ્લાવર શોમાં 7 લાખથીવધુ રોપા સાથેની 400 ફૂટનીક્રેનિયલ વોલ બનાવવામાં આવ...