નવેમ્બર 23, 2025 7:45 પી એમ(PM)

views 23

પ્રધાનમંત્રી મોદીએ આજે G-20 શિખર સંમેલન દરમિયાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જોહાનિસબર્ગમાં G-20 શિખર સંમેલન દરમિયાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી મોદીએ નવી દિલ્હી G-20 સંમેલન દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોને આગળ વધારવા અને તેના પર કાર્ય કરવાના દક્ષિણ આફ્રિકાના પ્રયાસોની પ્રશંસા કરી. બંને નેતાઓ ગ્લોબલ...

નવેમ્બર 23, 2025 7:45 પી એમ(PM)

views 12

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકાર દેશમાં અભૂતપૂર્વ ગતિએ ડ્રગ્સની હેરાફેરી કરતી ટોળકીઓનો નાશ કરી રહી છે

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકાર દેશમાં અભૂતપૂર્વ ગતિએ ડ્રગ્સની હેરાફેરી કરતી ટોળકીઓનો નાશ કરી રહી છે. તેમણે કહ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને દિલ્હી પોલીસની ટીમોએ નવી દિલ્હીમાં 262 કરોડ રૂપિયાની કિંમતનો 328 કિલો ડ્રગ્સ જપ્ત કર્યો છે અને બે લોકોની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ગૃ...

નવેમ્બર 23, 2025 7:43 પી એમ(PM)

views 25

અમેરિકા, યુક્રેન ઉચ્ચ અધિકારીઓ અને ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો આજે જીનેવામાં યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકાની શાંતિ યોજનાના મુસદ્દા પર ચર્ચા કરશે.

અમેરિકા, યુક્રેન અને ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો આજે જીનેવામાં યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકાની શાંતિ યોજનાના મુસદ્દા પર ચર્ચા કરશે. અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને વિદેશ મંત્રી માર્કો રુબિયો પણ હાજરી આપશે. યુક્રેનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રાષ્ટ્રપતિ ઝેલેન...

નવેમ્બર 23, 2025 7:15 પી એમ(PM)

views 16

સરહદી કચ્છ જિલ્લાને એક જ દિવસમાં અંદાજે ૬૮૦ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી

કચ્છના ભુજ શહેરમાં લાલન કોલેજ ગ્રાઉન્ડથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 680 કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થયા હતાં. તેમણે ભુજ ખાતેથી કચ્છના 503 કરોડથી વધુના તેમજ ગાંધીધામ મહાનગરપાલિકા હેઠળના 176 કરોડ રૂપિયાના વિકાસકામોનું ખાતમૂહુર્ત કર્યુ. તેમણે કહ્યું હતું કે કચ્છ સૌથી વધુ ...

નવેમ્બર 23, 2025 7:14 પી એમ(PM)

views 15

આકાશવાણી અમદાવાદ દ્વારા આજે 67માં આકાશવાણી સંગીત સંમેલન 2025નું આયોજન કરવામાં આવ્યું

આકાશવાણી અમદાવાદ દ્વારા આજે 67માં આકાશવાણી સંગીત સંમેલન 2025નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાર ભારતી અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી આયોજિત આ સંગીત સંમેલનમાં ભારતનાં સમૃદ્ધ સંગીત વારસાની ઉજવણી કરાઇ રહી છે. આ સંગીત સંમેલનમાં શાસ્ત્રીય અને સુગમ સંગીત બંને શૈલીના નિષ્ણાત કલાકારોનો સંગમ જો...

નવેમ્બર 23, 2025 7:13 પી એમ(PM)

views 21

રાજ્યભરમાં વિશેષ મતદાર સુધારણા અભિયાનને નાગરિકો તરફથી ઉત્તમ પ્રતિસાદ સાંપડી રહ્યો છે

રાજ્યમાં વિશેષ મતદાર સુધારણા કાર્યક્રમને નાગરિકો તરફથી ઉત્તમ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. રાજ્યમાં હાલ મતદાર સુધારણાની કામગીરી ચાલી રહી છે, ત્યારે રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ લોકશાહીમાં પ્રજાના મતની અધિકારીતાનું મહત્વ સમજાવતા SIR અંતર્ગત BLO અધિકારી આવે ત્યારે તેમને સહયોગ કરવા અપીલ કરી હતી. દરમિયાન...

નવેમ્બર 23, 2025 7:12 પી એમ(PM)

views 30

આવતીકાલથી લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ તથા રાગીની ખરીદી શરૂ થશે

આવતીકાલથી રાજ્ય સરકાર ખરીફ માર્કેટિંગ સિઝન અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ તથા રાગીની ખરીદી સીધી ખેડૂતો પાસેથી કરશે. ડાંગર માટે પ્રતિ હેક્ટર 1500 કિલોગ્રામ ડાંગરનો જથ્થો નોંધણી થયેલા ધરતીપુત્રો પાસેથી ખરીદ કરવામાં આવશે.આવતીકાલથી આગામી 31 જાન્યુઆરી, 2026 સુધી આ ખરીદી અન્વયે ડાંગ...

નવેમ્બર 23, 2025 7:12 પી એમ(PM)

views 15

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલના 11 દિવસમાં 8 લાખથી વધુ પુસ્તક પ્રેમીઓએ મુલાકાત લીધી

સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 13 થી 23 નવેમ્બર સુધી યોજાયેલ અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025એ આ વખતે લોકપ્રિયતાનો નવો ઇતિહાસ રચ્યો છે. ‘વાંચે ગુજરાત 2.0’ અભિયાન સાથે જોડાયેલ આ 11-દિવસીય મહોત્સવમાં કુલ 8.21 લાખથી વધુ મુલાકાતીઓએ હાજરી આપી, જેને કારણે આ સાહિત્યિક મહોત્સવ રાજ્યમાં જ નહીં પરં...

નવેમ્બર 23, 2025 7:10 પી એમ(PM)

views 20

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૧૨ કલાકમાં બે અંગદાન થતાં અન્યને નવજીવન પ્રાપ્ત થશે

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૧૨ કલાકમાં બે અંગદાન થયા છે. એક સફળ અંગદાન ઓડિશાના વતની પ્રધાન પરિવારે બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરી માનવતા મહેકાવી છે. બ્રેઈનડેડ પંચુભાઈ કબિરાજના લીવર અને બે કિડનીના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલ હોસ્પિટલથી ૧૨ કલાકમાં બે અંગદાન સાથે આજે ૮૫મુ સફળ ...

નવેમ્બર 23, 2025 2:50 પી એમ(PM)

views 19

અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું.

અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું. અરવલ્લી સાબરકાંઠા સાંસદ સહિત ધારાસભ્યો અને પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સ્થાનિક આગેવાનો જોડાયા હતા. બાયડના અમરગઢથી શરૂ થયેલી માર્ચ બાયડ માર્કેટયાર્ડમાં સમાપ્ત થઈ હતી. 10 કિ.મી. ના માર્ચમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચતા, ...