જાન્યુઆરી 6, 2025 7:08 પી એમ(PM)

views 10

રાજ્યભરમાં યોજાયેલા ખાસ સંક્ષિપ્ત મતદાર સુધારણા કાર્યક્રમ દરમિયાન કુલ ત્રણ લાખ પંચાણુ હજાર કરતાં વધુ મતદારોનો વધારો થયો

રાજ્યભરમાં યોજાયેલા ખાસ સંક્ષિપ્ત મતદાર સુધારણા કાર્યક્રમ 2025 દરમિયાનએક લાખ 72 હજાર પુરુષ, બે લાખ તેવીસ હજાર સ્ત્રી તથા વીસ ત્રીજી જાતિનાં મળી કુલ ત્રણલાખ પંચાણુ હજાર કરતાં વધુ મતદારોનો વધારો થયો છે. ચૂંટણી પંચની સૂચનાથી અને રાજ્યનાંમુખ્ય ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ વીસમી ઓગસ્ટથી અઢાર મી નવેમ્...

જાન્યુઆરી 6, 2025 7:07 પી એમ(PM)

views 8

ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે

ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે. તાલુકાકક્ષાની આ સ્પર્ધામાં કબડ્ડી, ખો-ખો,વોલીબોલ, ચેસ, યોગાસન,રસ્સાખેંચ અને એથ્લેટિક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાલુકાકક્ષાનીરમતોમાં વિજેતા થયેલા ખેલાડીઓને જિલ્લાકક્ષાએ ભાગ લેવાની તક મળશે. તારીખ ૧૫ જાન્યુઆરીથી જિલ્લાકક્ષાના ખેલમહાકુ...

જાન્યુઆરી 6, 2025 4:42 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી વિવિધ રેલવે પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી વિવિધ રેલવે પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યુ. જમ્મુ ક્ષેત્રમાં રેલવે સંપર્કને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રીએ નવા રેલવે મંડળનું પણ ઉદ્ઘાટન કર્યું. શ્રી મોદીએ ઈસ્ટ કૉસ્ટ રેલવેના રાયગઢ રેલવે મંડળ ભવનનો પણ શિલાન્યાસ કર્યો હતો. ઉપરાંત શ્ર...

જાન્યુઆરી 6, 2025 4:41 પી એમ(PM)

views 14

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે, વિશ્વમાં ભારત એક માત્ર એવો દેશ છે, જ્યાં પંચાયતમાં પણ લોકતંત્ર છે

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે, વિશ્વમાં ભારત એક માત્ર એવો દેશ છે, જ્યાં પંચાયતમાં પણ લોકતંત્ર છે. સંવિધાન ગૃહના કેન્દ્રીય કક્ષ ખાતે પંચાયતથી સંસદના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરાવતા શ્રી બિરલાએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું, આઝાદીની લડાઈની પહેલી શરૂઆત વર્ષ 1857માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ ...

જાન્યુઆરી 6, 2025 4:41 પી એમ(PM)

views 8

કર્ણાટકમાં HMPVના બે કેસ મળ્યા છે

કર્ણાટકમાં HMPVના બે કેસ મળ્યા છે. ત્રણ મહિનાની બાળકી અને આઠ મહિનાના શિશુમાં આ વાયરસ જોવા મળ્યો હતો. બંને શિશુઓ હવે સ્વસ્થ થઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તેમની તમામ ઉપલબ્ધ સર્વેલન્સ ચેનલો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે શ્વસન સંબંધી બિમારીઓમાં કોઈ...

જાન્યુઆરી 6, 2025 4:40 પી એમ(PM)

views 8

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં અંદાજપત્ર પહેલાંની આઠમી બેઠકની પરામર્શ અધ્યક્ષતા કરી હતી

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં અંદાજપત્ર પહેલાંની આઠમી બેઠકની પરામર્શ અધ્યક્ષતા કરી હતી. વર્ષ 2025-26ના અંદાજપત્રની રજૂઆત પહેલા યોજાયેલી આ બેઠકમાં હિતધારકો અને વેપારી યુનિયનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી, નાણા સચિવો, રોકાણ અને જાહેર સ...

જાન્યુઆરી 6, 2025 4:39 પી એમ(PM)

views 14

આજે સતત ચોથા દિવસે ઉત્તર અને પૂર્વ ભારતમાં શીતલહેર પ્રવર્તી રહી છે

આજે સતત ચોથા દિવસે ઉત્તર અને પૂર્વ ભારતમાં શીતલહેર પ્રવર્તી રહી છે. અનેક શહેરોમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે અને ટ્રેન અને વિમાન વ્યવહાર પર અસર થઈ છે. રાજધાની દિલ્હી અને ગુડગાંવમાં આજે સવારે હળવો વરસાદ પડતાં અનેક ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. હવામાન વિભાગે ઊંચાઇ વાળા વિસ્તારોમાં ઉત્તરાખંડમાં ભારે બરફ...

જાન્યુઆરી 6, 2025 4:38 પી એમ(PM)

views 15

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે દ્રશ્યતા ઓછી થતાં અનેક ટ્રેનને અસર થઈ છે

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે દ્રશ્યતા ઓછી થતાં અનેક ટ્રેનને અસર થઈ છે. રેલવે વિભાગના જણાવ્યા મુજબ, દિલ્હી જનારી અંદાજે 30 ટ્રેન ત્રણ કલાક મોડી ચાલી રહી છે. જેમાં શ્રમ શક્તિ એક્સપ્રેસ, પૂર્વા એક્સપ્રેસ, પદ્માવત એક્સપ્રેસ, અયોધ્યા એક્સપ્રેસ, લખનઉ મેલ, શ્રમજીવી એક્સપ્રેસ, વિક્રમશીલા એક્સપ્રેસ અને મ...

જાન્યુઆરી 6, 2025 4:36 પી એમ(PM)

views 22

ગાંધીનગરમાં સંગઠન પર્વને લઈ ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ થયો છે

ગાંધીનગરમાં સંગઠન પર્વને લઈ ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ થયો છે. મહાનગર શહેર અને જિલ્લા પ્રમુખોને લઈ કમલમ ખાતે બેઠક યોજાઇ હતી. સંગઠન મહામંત્રી રત્નાકર, મુખ્ય ચુંટણી અધિકારી ઉદય કાનગડ સાથે જિલ્લા ચૂંટણી અધિકારીઓની બેઠક શરૂ થઇ છે. જિલ્લા ચૂંટણી અધિકારીઓને સાંભળવામાં આવી રહ્યા છે. દા...

જાન્યુઆરી 6, 2025 4:34 પી એમ(PM)

views 21

ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે આજે એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જવાના અહેવાલ છે

ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે આજે એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જવાના અહેવાલ છે. અમારા કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટણીના જણાવ્યા પ્રમાણે વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરીવારની પુત્રી બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ચિંતા નો માહોલ છવાયો છે. ઘટનાના પગલે કચ્છ જિલ્લા પોલીસ વડા, ભુજ વહીવટી...