જાન્યુઆરી 8, 2025 7:12 પી એમ(PM)

views 15

મરાઠી ભાષાને સત્તાવાર રીતે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો

મરાઠી ભાષાને સત્તાવાર રીતે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના મરાઠી ભાષાના મંત્રી ઉદય સામંતે નવી દિલ્હીમાં કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સાથે મુલાકાત કરી હતી, જ્યાં શ્રી શેખાવતે તેમને મરાઠી ભાષાને સત્તાવારરીતે શાસ્ત્રીય ભાષા તરીકેનો દરજ્જો આપતો સરકારી ઠરાવ સુપ્ર...

જાન્યુઆરી 8, 2025 7:11 પી એમ(PM)

views 12

હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યમાં આગામી 2 દિવસ અતિગાઢધુમ્મસ છવાઈ રહેવાની આગાહી

ઉત્તર ભારતમાં શીતલહેરની સ્થિતિયથાવત્ છે. ત્યારે હવામાન વિભાગે આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી,ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર મધ્યપ્રદેશમાં આવતીકાલ સુધી ઠંડીની આગાહી વ્યક્તકરી છે.    આકાશવાણી સમાચાર સાથે વાત કરતાં વિભાગનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉક્ટર સોમા સેને જણાવ્યું કે, આગામી 2 દિવસ સુધી હિમાચલ પ્...

જાન્યુઆરી 8, 2025 7:10 પી એમ(PM)

views 16

ભારતીય ખેલાડી એચ. એસ. પ્રણય મલેશિયાઑપન બેડમિન્ટનની પુરુષ સિંગલ્સ પ્રિ-ક્વાર્ટરફાઈનલમાં પહોંચ્યાં

બૅડમિન્ટનમાં ટોચના ભારતીય ખેલાડી એચ. એસ. પ્રણય મલેશિયા ઑપનની પુરુષ સિંગલ્સપ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા છે. તેમણે કેનેડાના બ્રાયન યાન્ગને 21—12, 17—21અને 21—15થી હરાવ્યા હતા. પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં આવતીકાલે તેઓ ચીનના શી ફૅન્ગસામે રમશે.     આ તરફ મહિલાસિંગલ્સમાં ભારતનાં માલવિકા બંસોડ પણ બીજા તબક્કા...

જાન્યુઆરી 8, 2025 7:35 પી એમ(PM)

views 14

રાજ્ય સરકારે”વોકલ ફોર લોકલ” અંતર્ગત અંદાજે 23 લાખ રૂપિયાનાં ખર્ચે 444 કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપી

રાજ્ય સરકાર દ્વારા ૨૩લાખ રૂપિયાના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે આધુનિક ટેકનોલોજીનાયુગમાં પણ પતંગ બનાવવાનું ૯૫ ટકા કામ ફકત હાથ વડે થાય છે જેથી પ્રધાનમંત્રીના સૂત્રવોંકલ ફોર લોકલને સાર્થક કરવા આ  અંગેનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાટીકામ કલાકારી અને રૂરલ...

જાન્યુઆરી 8, 2025 3:38 પી એમ(PM)

views 13

ઓડિશાના ભુવનેશ્વરમાં આજથી 18માં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી શરૂ

ઓડિશાના ભુવનેશ્વરમાં આજે 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની શરૂઆત થઈ છે. ઓડિશા સરકાર 75 દેશોમાંથી સંમેલનમાં ભાગ લઈ રહેલા લગભગ 6,000 બિન-નિવાસી ભારતીયો સમક્ષ રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન કરી રહી છે. આ સંમેલનની શરૂઆત યુવા પ્રવાસી ભારતીય દિવસ ઈવેન્ટ સાથે થઈ હતી. જેનું આયોજન ઓડિશા સરકાર...

જાન્યુઆરી 8, 2025 3:36 પી એમ(PM)

views 16

મહીસાગર જિલ્લામાં દ્વિચક્રી વાહનચાલકોને સેફ્ટીગાર્ડ અને હેલમેટનું વિતરણ કરાયું

મહીસાગર જિલ્લામાં દ્વિચક્રી વાહનચાલકોને સેફ્ટીગાર્ડ અને હેલમેટનું વિતરણ કરાયું હતું. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી અંતર્ગત લુણાવાડા ARTO દ્વારા લુણાવાડા મોડાસા રાજમાર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને સેફ્ટીગાર્ડ અને હેલ્મેટ અપાયા હતા. દરમિયાન વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માર્ગદર્શન ...

જાન્યુઆરી 8, 2025 3:34 પી એમ(PM)

views 22

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. ખાસ કરીને કચ્છમાં છેલ્લાં ત્રણ દિવસથી તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે. કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે, જિલ્લા મથક ભુજ સહિત સરહદી ગામો ઠંડીમાં ધ્રુજી ઉઠ્યા હતા. નલિયામાં આજે 3.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે આ વર્ષનું સૌથી નીચ...

જાન્યુઆરી 8, 2025 3:37 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ખાતમુહુર્ત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ખાતમુહુર્ત કરશે. શ્રી મોદી વિશાખાપટ્ટનમ નજીક પુડીમડાકા ખાતે NTPC ગ્રીન એનર્જી લિમિટેડના અત્યાધુનિક ગ્રીન હાઇડ્રોજન સેન્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ આ પહેલ...

જાન્યુઆરી 8, 2025 3:33 પી એમ(PM)

views 9

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના ઉકાઈ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના ઉકાઈ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. દરમિયાન રાજ્યપાલ સહિત કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને શ્રેષ્ઠ પશુપાલન કઈ રીતે કરવું, સ્વાસ્થ્યપ્રદ અનાજ, શાકભાજી અને દૂધ ઉત્પાદનની સાથે સાથે આ ક્ષેત્રે કઈ રીતે વધુ આવક મેળવી શકાય ...

જાન્યુઆરી 8, 2025 3:32 પી એમ(PM)

views 11

મહેસાણા જિલ્લાની ઉંઝા સિવિલ હૉસ્પિટલમાં HMP વાઈરસને ધ્યાનમાં રાખી આઈસોલેશન વૉર્ડ તૈયાર કરાયો

મહેસાણા જિલ્લાની ઉંઝા સિવિલ હૉસ્પિટલમાં HMP એટલે કે, હ્યુમન મેટાન્યૂમૉ વાઈરસને ધ્યાનમાં રાખી આઈસોલેશન વૉર્ડ તૈયાર કરાયો છે. તેમજ પથારી અને દવાઓની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત સિવિલ હૉસ્પિટલમાં ઠેરઠેર જાગૃતિના બેનર લગાવવામાં આવ્યા છે. મહેસાણા સિવિલ સહિત તમામ સરકારી હૉસ્પિટલમાં HMP વાઈરસના ટે...