જાન્યુઆરી 9, 2025 7:04 પી એમ(PM)

views 9

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, “સરકારનું લક્ષ્ય દેશને ઊર્જા આયાતકારમાંથી ઊર્જા નિકાસકાર બનાવવાનો છે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, “સરકારનું લક્ષ્ય દેશને ઊર્જા આયાતકારમાંથી ઊર્જા નિકાસકાર બનાવવાનો છે.” મધ્યપ્રદેશના પીથમપુરમાં ઑટોમોટિવ ટેસ્ટ ટ્રૅકમાં યોજાયેલા કાર્યક્રમમાં શ્રી ગડકરીએ કહ્યું, “ભારત સતત વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતને પ્રોત્સાહન આપી રહ્યું છે.” શ્રી ગડકરીએ હ...

જાન્યુઆરી 9, 2025 3:24 પી એમ(PM)

views 14

સાબરકાંઠા જિલ્લાના ઈડરિયા ગઢ ખાતે આવતીકાલે પાંચમી ઐતિહાસિક આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

સાબરકાંઠા જિલ્લાના ઈડરિયા ગઢ ખાતે આવતીકાલે પાંચમી ઐતિહાસિક આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં રાજ્યભરના જૂનિયર સાહસવીર ખેલાડીઓ ભાગ લેશે. આ સ્પર્ધા ઈડરિયો ગઢ તળેટી પાસે આવતીકાલે સવારે સાત વાગ્યે શરૂ થશે.

જાન્યુઆરી 9, 2025 3:22 પી એમ(PM)

views 35

ગુજરાત યોગ બૉર્ડ દ્વારા આગામી સમયમાં યોગાસન સ્પર્ધા 2025નંશ આયોજન કરાયું છે

ગુજરાત યોગ બૉર્ડ દ્વારા આગામી સમયમાં યોગાસન સ્પર્ધા 2025નંશ આયોજન કરાયું છે. સ્પર્ધા માટે ઉમેદવારો 15 જાન્યુઆરી સુધી WWW.GSYB.IN વેબસાઈટ પર ઑનલાઈન નોંધણી કરાવી શકશે. જિલ્લા, ઝોન અને રાજ્યકક્ષાએ યોજાનારી આ સ્પર્ધા માટે 20થી 25 જાન્યુઆરી દરમિયાન ઑડિશન લેવાશે. સ્પર્ધામાં જીતનારા ખેલાડીને ઈનામો સાથે ડિજ...

જાન્યુઆરી 9, 2025 3:19 પી એમ(PM)

views 21

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીની દપાડા પંચાયતમાં GPDP એટલે કે, ગ્રામ પંચાયત વિકાસ યોજનાની મંજૂરી માટે ગ્રામસભા યોજાઈ ગઈ

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીની દપાડા પંચાયતમાં GPDP એટલે કે, ગ્રામ પંચાયત વિકાસ યોજનાની મંજૂરી માટે ગ્રામસભા યોજાઈ ગઈ. સરપંચ નીતા તુમડાની અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં ડામર, સીસી રોડ, સ્ટ્રિટ લાઈટ, પાઈપલાઈન, સ્મશાન, બ્રિજ, શાળા, આંગણવાડી, સામાજિક કાર્યો, મનરેગા સહિત GPDPના વિવિધ કામની કાર્યયો...

જાન્યુઆરી 9, 2025 3:10 પી એમ(PM)

views 24

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી ખાતે આવતીકાલે 200થી વધુ જગ્યા માટે રોજગાર મેળો યોજાશે

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી ખાતે આવતીકાલે 200થી વધુ જગ્યા માટે રોજગાર મેળો યોજાશે, જેમાં ધોરણ-8થી 10 અને 12 પાસ, આઈટીઆઈ, સ્નાતક, ઈજનેરી જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. સેલ્સ એક્ઝિક્યુટિવ, ટેલિકોલર, બેક ઓફિસર સહિતના હોદ્દા પર ભરતી કરવા આ મેળામાં 5થી વધુ કંપની ભાગ...

જાન્યુઆરી 9, 2025 3:05 પી એમ(PM)

views 17

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “ધંધા અને રોજગાર માટે જેટલું આગળ વધી શકાય તેટલું આપણે વધવાની તૈયારી છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “ધંધા અને રોજગાર માટે જેટલું આગળ વધી શકાય તેટલું આપણે વધવાની તૈયારી છે. ધંધા-રોજગાર માટે વીજળી અને પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે. આ બંને માટે સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે.” ગાંધીનગરમાં આજે ગ્લૉબલ પાટીદાર બિઝનૅસ સમિટ 2025નો પ્રારંભ કરાવતા શ્રી પટેલે આ મુજબ જણ...

જાન્યુઆરી 9, 2025 2:58 પી એમ(PM)

views 11

ન્યુઝીલેન્ડના ક્રિકેટર માર્ટિન ગપ્ટિલે 38 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે

ન્યુઝીલેન્ડના ક્રિકેટર માર્ટિન ગપ્ટિલે 38 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ગપ્ટિલે 14 વર્ષની કારકિર્દીમાં 367 મેચોમાં 14 હજારથી વધુ રન બનાવ્યા છે અને 23 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. ગપ્ટિલે 198 વન ડે, 122 ટી-ટ્વેન્ટી અને 47 ટેસ્ટ રમી છે. તેમણે 2009માં વેસ્ટ ઈન્ડિઝ સામે ...

જાન્યુઆરી 9, 2025 2:57 પી એમ(PM)

views 15

હોકી ઈન્ડિયા લીગમાં ડચ ડ્રેગ-ફ્લિકર જિપ જાનસેનની શાનદાર હેટ્રીકથી તમિલનાડુ ડ્રેગન્સે ટીમ ગોનાસિકાને 6-5થી હરાવ્યું છે

હોકી ઈન્ડિયા લીગમાં ડચ ડ્રેગ-ફ્લિકર જિપ જાનસેનની શાનદાર હેટ્રીકથી તમિલનાડુ ડ્રેગન્સે ટીમ ગોનાસિકાને 6-5થી હરાવ્યું છે. રાઉરકેલામાં રમાયેલી આ મેચ જીતતા તમિલનાડુ ડ્રેગન્સ 9 અંક સાથે અંક યાદીમાં બીજા ક્રમાંકે પહોંચી છે. બીજી મેચમાં, નીચલા ક્રમે રહેલી હૈદરાબાદ તુફાન્સે યુપી રુદ્રાસને 3-0થી હરાવી પોતાની ...

જાન્યુઆરી 9, 2025 2:55 પી એમ(PM)

views 17

બાંગ્લાદેશમાં, આજે ઢાકા-અરિચા હાઇવે પર સાવરમાં બસ સાથે અથડાયા બાદ એમ્બ્યુલન્સમાં ગેસ સિલિન્ડર ફાટવાથી ચાર લોકોના મોત થયા છે

બાંગ્લાદેશમાં, આજે ઢાકા-અરિચા હાઇવે પર સાવરમાં બસ સાથે અથડાયા બાદ એમ્બ્યુલન્સમાં ગેસ સિલિન્ડર ફાટવાથી ચાર લોકોના મોત થયા છે અને અન્ય 15 વ્યક્તિઓ ઘાયલ થયા છે. વિસ્ફોટના કારણે બે બસોમાં આગ લાગી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે, મૃત્યુઆંક વધી શકે છે. અગ્...

જાન્યુઆરી 9, 2025 2:52 પી એમ(PM)

views 16

અમેરિકાનાં કેલિફોર્નિયાનાં લોસ એન્જલસનાં ગામડાંઓમાં લાગેલી પ્રચંડ આગમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે

અમેરિકાનાં કેલિફોર્નિયાનાં લોસ એન્જલસનાં ગામડાંઓમાં લાગેલી પ્રચંડ આગમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે અને અનેક લોકોને ઇજા થઈ છે, હજારો ઇમારતો બળીને રાખ થઈ ગઈ છે. હજારો લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે વર્તમાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને ઇટલીની વિદેશ યાત્રા રદ કરી દીધી છે. આ આગે ...