જાન્યુઆરી 11, 2025 2:29 પી એમ(PM)

views 4

આસામમાં બચાવ ટૂકડીએ આજે સવારે દીમા હસાઓ જિલ્લાનાં ઉમરાંગસો ખાતે જળમગ્ન કોલસાની ખાણમાંથી વધુ એક મૃતદેહ બહાર કાઢ્યો

આસામમાં બચાવ ટૂકડીએ આજે સવારે દીમા હસાઓ જિલ્લાનાં ઉમરાંગસો ખાતે જળમગ્ન કોલસાની ખાણમાંથી વધુ એક મૃતદેહ બહાર કાઢ્યો છે. ગેરકાયદેસર રેટ-હોલ કોલસાની ખાણની અંદર ફસાયેલા બાકીનાં શ્રમિકોને શોધવા માટે અનેક કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓએ આજે છઠ્ઠા દિવસે બચાવ અભિયાન ચાલુ રાખ્યું હતું. અગાઉ, બચાવ ટીમે એક મૃતદેહન...

જાન્યુઆરી 11, 2025 2:26 પી એમ(PM)

views 7

પુરુષ હોકી ઈન્ડિયા લીગમાં આજે સાંજે હૈદરાબાદ તુફાન્સનો મુકાબલો સુરમા હોકી ક્લબ સામે અને રાત્રે દિલ્હી એસજી પાઇપર્સનો મુકાબલો યુપી રૂદ્રાજ સામે થશે

પુરુષ હોકી ઈન્ડિયા લીગમાં આજે સાંજે છ વાગ્યે, હૈદરાબાદ તુફાન્સનો મુકાબલો સુરમા હોકી ક્લબ સામે થશે અને રાત્રે સવા આઠ વાગ્યે દિલ્હી એસજી પાઇપર્સનો મુકાબલો યુપી રૂદ્રાજ સામે થશે. બંને મેચ રાઉરકેલામાં રમાશે. દરમ્યાન ગઇકાલે તમિલનાડુ ડ્રેગન્સે ઓડિશાના રાઉરકેલામાં એક રોમાંચક મુકાબલામાં શ્રાચી રાર બંગાળ ટાઈ...

જાન્યુઆરી 11, 2025 2:21 પી એમ(PM)

views 6

પંજાબમાં પશ્ચિમ લુધિયાણા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત ગોગીનું માથાના ભાગમાં ગોળી વાગવાથી મૃત્યુ થયું

પંજાબમાં પશ્ચિમ લુધિયાણા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત ગોગીનું માથાના ભાગમાં ગોળી વાગવાથી મૃત્યુ થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના પરિવાર દ્વારા લુધિયાણાની દયાનંદ તબીબી કોલેજ અને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. ગઈકાલે રાત્રે શ્રી ગોગી પોતાની બંદુકની...

જાન્યુઆરી 11, 2025 2:20 પી એમ(PM)

views 17

સુનિતા વિલિયમ્સ 12 વર્ષ પછી આ મહિનાની 16મી તારીખે સ્પેસવોક કરશે

અમેરિકન અવકાશ એજન્સી નાસાના ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 12 વર્ષ પછી આ મહિનાની 16મી તારીખે સ્પેસવોક કરશે. તેઓ નિક હેગ સાથે મળીને ન્યુટ્રોન સ્ટાર ઇન્ટિરિયર કમ્પોઝિશન એક્સપ્લોરર એક્સ-રે ટેલિસ્કોપનું સમારકામ કરશે. આ મિશનમાં, ક્ષતિગ્રસ્ત થર્મલ શીલ્ડમાંથી આવતા સૂર્યકિરણોને કારણે થતી કટોકટીનો ...

જાન્યુઆરી 11, 2025 2:17 પી એમ(PM)

views 10

અમેરિકાના લોસ એન્જલસમાં દાવાનળથી 11 લોકોનાં મૃત્યુઃ 13,000થી વધુ ઇમારતો નષ્ટ

અમેરિકાના લોસ એન્જલસ કાઉન્ટીમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત થયા છે. પ્રારંભિક અંદાજ મુજબ આગમાં તેર હજારથી વધુ મકાનો નાશ પામ્યા છે અને એક લાખથી વધુ લોકોને વિસ્તાર ખાલી કરવાની સલાહ આપવામાં આવી છે. દરમિયાન, કેલિફોર્નિયાના ગવર્નરે જળ વ્યવસ્થાપન સંબંધિત ફરિયાદની તપાસનો આદેશ આપ્યો છે. અહેવા...

જાન્યુઆરી 11, 2025 2:16 પી એમ(PM)

views 7

મહાકુંભમાં સાયબર પડકારોનો સામનો કરવા 56 વિશેષ સાયબર યોદ્ધાઓ અને નિષ્ણાતોને તૈનાત કરાયા

ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા મહાકુંભમાં આદ્યાત્મિકતા અને નવીનીકરણનું તથા પવિત્ર પરંપરા અને અત્યાધુનિક ડિજિટલ ઉપકરણોનું મિશ્રણ જોવા મળશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, કુંભમાં સાયબર પડકારોનો સામનો કરવા સલામતી માટે 56 વિશેષ સાયબર યોધ્ધાઓ અને નિષ્ણાતોને તૈનાત કરવામાં આવ્યા છે....

જાન્યુઆરી 11, 2025 2:14 પી એમ(PM)

views 7

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગઇકાલે ગ્યુર્નસીમાં કોમનવેલ્થ સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની સ્થાયી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગઇકાલે ગ્યુર્નસીમાં કોમનવેલ્થ સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ (CSPOC) ની સ્થાયી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી. આ પ્રસંગે બોલતા શ્રી બિરલાએ જણાવ્યું હતું કે ભારત કૃષિ, ફિનટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ - AI સહિત ઘણા ક્ષેત્રોમાં મોટા પાયે પરિવર્તન જોઈ રહ્યું છે. ત...

જાન્યુઆરી 11, 2025 2:12 પી એમ(PM)

views 9

ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થોની હેરાફેરી અંગેની પરિષદમાં માદક પદાર્થ નાબૂદી પખવાડિયાનો પ્રારંભ કરાવ્યો

ગૃહમંત્રી અમિત શાહ આજે માદક પદાર્થોની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે નવી દિલ્હીમાં આયોજિત પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરી હતી. શ્રી શાહે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ભોપાલ યુનિટના કાર્યાલયનું અને દેશભરમાં માનસ-2 હેલ્પલાઇન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે શ્રી શાહે માદક પદાર્થની નાબૂદી પ...

જાન્યુઆરી 11, 2025 2:10 પી એમ(PM)

views 8

અયોધ્યામાં રામમંદિરમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષ ગાંઠે આજે વિશેષ પૂજા અર્ચના

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠે આજથી ત્રણ દિવસનો ખાસ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. આજે રામ લલ્લાની પ્રતિમાને શણગાર કરવામાં આવ્યો છે. ગયા વર્ષે 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ જન્મભૂમિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ હિન્દુ કેલેન...

જાન્યુઆરી 11, 2025 2:43 પી એમ(PM)

views 13

જમ્મુ કાશ્મીરમાં ઠંડીનું જોર વધ્યું – લદાખના ઝોઝીલામાં માઇનસ 31 ડિગ્રી તાપમાન

જમ્મુ કાશ્મીર અને લદાખમાં શીતલહેર યથાવત છે. હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક જમ્મુ ડિવિઝનના મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ અને પર્વતિય વિસ્તારોમાં બરફવર્ષાની આગાહી કરી છે. આજે શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ 3.6 ડિગ્રી, ગુલમર્ગમાં માઇનસ 6.5 અને પહેલગાંવમાં માઇનસ 7.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જમ્મુ શહે...