જાન્યુઆરી 12, 2025 8:17 એ એમ (AM)

views 9

શ્રેષ્ઠ શિક્ષણ માટે રાજ્યના દરેક ખૂણામાં યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે સરકારની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર

શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે શ્રેષ્ઠ શિક્ષણ માટે રાજ્યના દરેક ખૂણામાં યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે ગઇકાલે બનાસકાંઠાના અંબાજી ખાતે વિવિધ શાળાઓની મુલાકાત લીધી હતી.એમણે એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કુલ, કન્યા સાક્ષરતા નિવાસી શાળા તથા બી.ડી.મહેતા કન્યા વિ...

જાન્યુઆરી 12, 2025 8:13 એ એમ (AM)

views 12

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટના વિજતાઓને એવોર્ડ એનાયત કરતાં કહ્યું કે રાજ્યમાં સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ મજબૂત કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાણંદ ખાતે ૨૮મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિકની યજમાની માટે દેશ તૈયારી કરી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ સ્પોર્ટ્સ...

જાન્યુઆરી 11, 2025 8:07 પી એમ(PM)

views 9

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને એક વર્ષ પૂર્ણ થયું તે નિમિત્તે ત્રણ દિવસ માટેના પ્રતિષ્ઠા દ્વાદશી મહોત્સવનો આજથી આરંભ થયો છે

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને એક વર્ષ પૂર્ણ થયું તે નિમિત્તે ત્રણ દિવસ માટેના પ્રતિષ્ઠા દ્વાદશી મહોત્સવનો આજથી આરંભ થયો છે. ત્રણ દિવસના આ મહોત્સવમાં વેદનો અભ્યાસ કરનાર 21 આચાર્યો દ્વારા 6 લાખ શ્રીરામ બીજ મંત્રનો જાપ કરાશે. તેમજ દરરોજ સાંજે ભજનોનો કાર્યક્રમ પણ યો...

જાન્યુઆરી 11, 2025 8:05 પી એમ(PM)

views 6

દેશમાં વિજાણુ કંપનીઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મહારાષ્ટ્રના રાંજણ ગામ ખાતે ઇલેક્ટ્રોનીક ક્લસ્ટર સ્થાપવામાં આવશે

દેશમાં વિજાણુ કંપનીઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મહારાષ્ટ્રના રાંજણ ગામ ખાતે ઇલેક્ટ્રોનીક ક્લસ્ટર સ્થાપવામાં આવશે. કેન્દ્રીય માહિતી ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે પુણે ખાતેના CDC કેન્દ્રની મુલાકાત વખતે આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે સીડેક દ્વારા વિકસાવવામાં આવેલી તેજા JAS 64 ચીપનું ...

જાન્યુઆરી 11, 2025 8:04 પી એમ(PM)

views 9

દિલ્હીમાં યોજાઇ રહેલા ભારત આબોહવા મંચના કાર્યક્રમમાં ભારત સ્વચ્છ ટેક્નોલોજી ઉત્પાદન મંચનો શુભારંભ કરવામાં આવ્યો

દિલ્હીમાં યોજાઇ રહેલા ભારત આબોહવા મંચના કાર્યક્રમમાં ભારત સ્વચ્છ ટેક્નોલોજી ઉત્પાદન મંચનો શુભારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે આ પહેલનો આરંભ કરાવતાં જણાવ્યું હતું કે દેશમાં સૂર્ય, પવન, અને હાઇડ્રોજન ઉર્જા ક્ષેત્રે સ્વચ્છ ઉર્જા મૂલ્ય શ્રેણીમાં ભારતની ક્ષમતા વધારવામાં આ પગલું...

જાન્યુઆરી 11, 2025 8:02 પી એમ(PM)

views 6

ભારતીય હજ સમિતિ દ્વારા વર્ષ 2025ની હજ યાત્રા માટે આજે જાહેર કરાયેલી બીજી પ્રતિક્ષા યાદીમાં વિવિધ રાજ્યોમાંથી મળેલી હજ યાત્રાની 3 હજાર 676 અરજીઓના આધારે હંગામી બેઠકોની ફાળવણી કરવામાં આવી છે

ભારતીય હજ સમિતિ દ્વારા વર્ષ 2025ની હજ યાત્રા માટે આજે જાહેર કરાયેલી બીજી પ્રતિક્ષા યાદીમાં વિવિધ રાજ્યોમાંથી મળેલી હજ યાત્રાની 3 હજાર 676 અરજીઓના આધારે હંગામી બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. લઘુમતી બાબતોના મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે સંબંધિતોએ આગામી 23મી જાન્યુઆરી સુધીમાં હજ યાત્રા માટેના બે લા...

જાન્યુઆરી 11, 2025 8:00 પી એમ(PM)

views 7

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જાહેર સેવાના અધિકારીઓ અને કર્મચારીઓને વહીવટીતંત્રના શિલ્પકાર ગણાવીને દેશના ભવિષ્ય માટે મજબૂત પાયો નાંખવા સઘન કામગીરી કરવા અનુરોધ કર્યો

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જાહેર સેવાના અધિકારીઓ અને કર્મચારીઓને વહીવટીતંત્રના શિલ્પકાર ગણાવીને દેશના ભવિષ્ય માટે મજબૂત પાયો નાંખવા સઘન કામગીરી કરવા અનુરોધ કર્યો છે. બેંગલુરૂમાં રાજ્યોના જાહેર સેવા પંચના અધ્યક્ષોની 25મી રાષ્ટ્રીય પરિષદનું ઉદ્દઘાટન કર્યા બાદ તેમણે જાહેર સેવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ...

જાન્યુઆરી 11, 2025 7:58 પી એમ(PM)

views 8

વાયવ્ય ભારતમાં આગામી 48 કલાક દરમિયાન ઘણા સ્થળોએ ગાઢ ધુમ્મસ અને ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે

વાયવ્ય ભારતમાં આગામી 48 કલાક દરમિયાન ઘણા સ્થળોએ ગાઢ ધુમ્મસ અને ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ ક્ષેત્રમાં આવતીકાલ સુધી કેટલાક સ્થળોએ હિમવર્ષા થવાની પણ સંભાવના છે. દરમિયાન હવામાન વિભાગે વાયવ્ય ભારતમાં કેટલાક સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં...

જાન્યુઆરી 11, 2025 7:57 પી એમ(PM)

views 7

કોમનવેલ્થ દેશોના સંસદોના અધ્યક્ષ અને પ્રિસાઇડીંગ ઓફિસરોની 28મી પરિષદ આગામી 2026માં ભારતમાં યોજાશે

કોમનવેલ્થ દેશોના સંસદોના અધ્યક્ષ અને પ્રિસાઇડીંગ ઓફિસરોની 28મી પરિષદ આગામી 2026માં ભારતમાં યોજાશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સોશિયલ મીડીયા ઉપર મૂકેલી પોસ્ટમાં જણાવ્યું છે કે સૂચિત પરિષદ મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર અર્થપૂર્ણ ચર્ચા અને સહકાર વધારવાના પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે આગામી પરિષદમાં ...

જાન્યુઆરી 11, 2025 7:55 પી એમ(PM)

views 18

અમેરિકા અને ફ્રાન્સ સહિત સો જેટલા દેશોમાં ભારતમાં ઉત્પાદિત સંરક્ષણ ક્ષેત્રના ઉપકરણો અને શસ્ત્રોની નિકાસ સાથે દેશ સંરક્ષણ ક્ષેત્રે નિકાસનું કેન્દ્ર બની રહ્યો છે

અમેરિકા અને ફ્રાન્સ સહિત સો જેટલા દેશોમાં ભારતમાં ઉત્પાદિત સંરક્ષણ ક્ષેત્રના ઉપકરણો અને શસ્ત્રોની નિકાસ સાથે દેશ સંરક્ષણ ક્ષેત્રે નિકાસનું કેન્દ્ર બની રહ્યો છે. સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ મૂડીરોકાણ અને ઉત્પાદન વિભાગના ઉપનિદેશક અખિલેશકુમાર મિશ્રાએ અગરતલામાં ભારત વેપાર મહામંડળ દ્વારા આયોજીત એક કાર્યક્...