જાન્યુઆરી 13, 2025 7:53 પી એમ(PM)

views 9

પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો શુભારંભ – ત્રિવેણી સંગમ ખાતે આજે દોઢ કરોડ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું

પ્રયાગરાજમાં મહાકુંભના પ્રથમ દિવસે આજે એક કરોડ ૫૦ લાખથી વધુ ભક્તો અને મુલાકાતીઓએ પવિત્ર સ્નાન કર્યું.પ્રયાગરાજમાં વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળા, મહાકુંભમાં, ભક્તોનુંસ્વાગત કરવા માટે હેલિકોપ્ટરથી ફૂલોની પાંખડીઓનો વરસાદ કરવામાં આવ્યો. આ કુંભમેળામાં ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિ...

જાન્યુઆરી 13, 2025 7:50 પી એમ(PM)

views 14

દેશમાં ખાદ્ય પદાર્થોના છૂટક ફુગાવાનો દર ડિસેમ્બરમાં ઘટીને 5.22 ટકાના નીચલા સ્તરે

દેશમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારાનો દર ધીમો પડવાને કારણે ડિસેમ્બરમાં છૂટકફુગાવો ઘટીને 5.22 ટકાના ચાર મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો. ગયા મહિને તે 5.48 ટકા હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારાજાહેર કરાયેલા આંકડા અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો 5.76 ટકા અને શહેરી વિસ્તારોમાં 4.58 ટકા ...

જાન્યુઆરી 13, 2025 7:48 પી એમ(PM)

views 10

રાજ્ય સરકારે ઉત્તર,મધ્ય અને દક્ષિણ ગુજરાતના માર્ગો ચારમાર્ગી કરવા તથા મુખ્ય પુલ બનાવવા 294 કરોડ રૂપિયા ફાળવ્યા

રાજ્ય સરકારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના માર્ગો ચારમાર્ગીય કરવા તથા મુખ્ય પુલ બનાવવા માટે ૨૯૪ કરોડ રૂપિયા ફાળવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઉત્તર ગુજરાતના વિસનગર-વિજાપુર ૨૪ કિલોમીટર માર્ગને ચારમાર્ગીય કરવા ૧૩૬ કરોડ રૂપિયા,તેમજ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો આણંદ-કરમસદ-સોજીત્રા રોડ ચાર...

જાન્યુઆરી 13, 2025 7:46 પી એમ(PM)

views 9

દેશની ઉત્તરીય સરહદો પર સ્થિતિ સ્થિર – સેના કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર :ભારતીય ભૂમિ દળના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી

ભારતીય ભૂમિ દળના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે ઉત્તરીય સરહદો પર સ્થિતિ સંવેદનશીલ પરંતુ સ્થિર છે. તેમણે ઉમેર્યું કે સેના કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. સરહદી વિસ્તારમાં મજબૂત પાયાગત માળખાનું નિર્માણ એ સેનાની પ્રાથમિકતા છે. આજે નવી દિલ્હીમાં સેનાની વાર્ષિક પત્રકાર પરિષદ સંબ...

જાન્યુઆરી 13, 2025 7:40 પી એમ(PM)

views 27

સંયુક્ત આરબ અમીરાતમાં બહુપ્રતિક્ષિત સ્ટીલફેબ એક્સ્પો 2025નો આજે એક્સ્પો સેન્ટર શારજાહ ખાતે આરંભ થયો

સંયુક્ત આરબ અમીરાતમાં બહુપ્રતિક્ષિત સ્ટીલફેબ એક્સ્પો 2025નો આજે એક્સ્પો સેન્ટર શારજાહ ખાતે આરંભ થયો છે. ભારતીય ઉધ્યોગ સંઘભારતીય પેવેલિયનમાં 35 થી વધુ કંપનીઓ સાથે ભારત અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી કરી રહ્યું છે.તેમની આ સિદ્ધિ વૈશ્વિક ધાતુશાસ્ત્ર અને બાંધકામ  ક્ષેત્રોના નિર્માણમાં ભારતની વધતી જતીપ...

જાન્યુઆરી 13, 2025 7:32 પી એમ(PM)

views 20

આગામી દિવસોમાં યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન સુચારું રીતે થાય તે માટે તમામ મતદાન કેન્દ્રો પર ચાંપતી નજર રાખવામાં આવશે

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી આર. એલિસ વાજે જણાવ્યું છે કે આગામી દિવસોમાં યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન સુચારું રીતે થાય તે માટે તમામ મતદાન કેન્દ્રો પર ચાંપતી નજર રાખવામાં આવશે. નવી દિલ્હીમાં તેમણે જણાવ્યું કે દરેક જિલ્લામાં એક નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવશે. સુશ્રી વાઝે કહ્યું કે 85 ...

જાન્યુઆરી 13, 2025 7:29 પી એમ(PM)

views 15

દક્ષિણ કોરિયાએ મુઆન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને બંધ રાખવાના સમયને રવિવાર સુધી લંબાવ્યો

દક્ષિણ કોરિયાએ મુઆન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને બંધ રાખવાના સમયને રવિવાર સુધી લંબાવ્યો છે. ગયા મહિને એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થાય બાદ આ હવાઈમથક બંધ કરી દેવામાં આવ્યુંહતું. પરિવહન મંત્રાલયે કહ્યું કે અકસ્માતના કારણની તપાસને  ધ્યાનમાં રાખીને આ સમય મર્યાદામાં વધારો કરવો જરૂરી હતો.૨૯ ડિસેમ્બરે આ હવાઈમથકપર જ...

જાન્યુઆરી 13, 2025 7:25 પી એમ(PM)

views 8

દિલ્હી વડી અદાલતે કેગના રિપોર્ટ પર દિલ્હી સરકાર આકરા પ્રહારો કર્યા

દિલ્હી વડી અદાલતે કેગના રિપોર્ટ પર દિલ્હી સરકાર આકરા પ્રહારો કર્યા છે. નવી દિલ્હીમાં,પાર્ટીના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ મીડિયા અહેવાલોનેટાંકીને જણાવ્યું હતું કે અદાલતે કહ્યું છે કે દિલ્હી સરકાર વિધાનસભામાં CAGરિપોર્ટ રજૂ કરવાથી દૂર રહી  છે. તેમણે કહ્યું કે તાજેતરમાં દિલ્હી સરકારેવિધાનસભા સચિવાલયને ...

જાન્યુઆરી 13, 2025 7:20 પી એમ(PM)

views 8

નાઇજીરીયાના ઉત્તરપશ્ચિમ ઝામફારા રાજ્યમાં એક લશ્કરી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 16 નાગરિકો માર્યા ગયા

નાઇજીરીયાના ઉત્તરપશ્ચિમ ઝામફારા રાજ્યમાં એક લશ્કરી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 16 નાગરિકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. તેમણે ગુનાહિત ગેંગ સમજીને આહુમલો કરવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. સ્થાનિક મીડિયા અનુસાર,પીડિતો સ્થાનિક ચોકીદાર જૂથોના સભ્યો હતા અને ડાકુઓનેભગાડીને તેમના ગામ પરત ફરી રહ્...

જાન્યુઆરી 13, 2025 7:18 પી એમ(PM)

views 10

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી જીતન રામ માંઝીએ ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે ચલાવવામાં આવતી યોજનાઓ અને કાર્યક્રમોની સમીક્ષા કરી

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી જીતન રામ માંઝીએ આજે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે ચલાવવામાં આવતી યોજનાઓ અને કાર્યક્રમોની સમીક્ષા કરી હતી. શ્રી માંઝીએ દેશમાં ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓના અમલીકરણ પર કેન્દ્રિત અભિગમ દ્વ...