જાન્યુઆરી 14, 2025 7:09 પી એમ(PM)
17
ભારતે રશિયામાં એક ભારતીય નાગરિકના મૃત્યુનો મામલો રશિયના અધિકારીઓ અને નવી દિલ્હીમાં રશિયન દૂતાવાસ સમક્ષ ઉઠાવ્યો છે
ભારતે રશિયામાં એક ભારતીય નાગરિકના મૃત્યુનો મામલો રશિયના અધિકારીઓ અને નવી દિલ્હીમાં રશિયન દૂતાવાસ સમક્ષ ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે ફરી એકવાર કહ્યું છે કે રશિયન સેના માટે કામ કરતા બાકીના ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે સેવામાંથી મુક્ત કરવામાં આવે. આજે જારી કરાયેલા એકનિવેદનમાં, વિદેશ મંત્રાલયે ...