નવેમ્બર 26, 2025 2:32 પી એમ(PM)

views 17

આણંદમાં શાસ્ત્રી મેદાન ખાતે “સરદાર ઍટ 150 યુનિટી માર્ચ” રાષ્ટ્રીય પદયાત્રાનો શુભારંભ..

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણથી તેમને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ અપાઈ છે. આણંદમાં શાસ્ત્રી મેદાન ખાતે “સરદાર ઍટ 150 યુનિટી માર્ચ” રાષ્ટ્રીય પદયાત્રાનો શુભારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું, આ પદયાત્રા એક ભારત, આત્મનિર્ભર ભારતનો સંદેશ લ...

નવેમ્બર 26, 2025 8:46 એ એમ (AM)

views 20

ભારતે અરુણાચલ પ્રદેશને પોતાનો અભિન્ન ભાગ ગણાવ્યો, ચીનની અટકાયતનો સખ્ત વિરોધ કર્યો

નવી દિલ્હીએ જણાવ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે, અને ચીનના ઇનકારથી આ સત્ય બદલાશે નહીં-ચીનના વિદેશ મંત્રાલયના નિવેદનો અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ મુજબ જણાવ્યુ. શ્રી જયસ્વાલે કહ્યું કે અરુણાચલ પ્રદેશના એક ભારતીય નાગરિકની અટકાયત...

નવેમ્બર 26, 2025 8:41 એ એમ (AM)

views 33

દેશ આજે બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે કરમસદથી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો પ્રારંભ થશે

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આજે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ ગુજરાતના કરમસદથી રાષ્ટ્રીય પદયાત્રા શરૂ થશે. ૧૧ દિવસની આ પદયાત્રા ૬ ડિસેમ્બરે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સંપન્ન્ થશે, જે આશરે ૧૯૦ કિલોમીટરનું અંતર કાપશે. આ પદયાત્રા સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં એક રા...

નવેમ્બર 26, 2025 8:46 એ એમ (AM)

views 54

દેશ આજે બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યો છે, મુખ્ય સમારોહ નવી દિલ્હીના બંધારણ ખંડના સેન્ટ્રલ હોલમાં યોજાશે

દેશ આજે બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ વર્ષની ઉજવણીનો વિષય છે - "આપણું બંધારણ - આપણું આત્મસન્માન". મુખ્ય સમારોહ નવી દિલ્હીના બંધારણ ખંડના સેન્ટ્રલ હોલમાં યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રીઓ અને...

નવેમ્બર 26, 2025 8:45 એ એમ (AM)

views 24

રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર કાર્યક્રમ યોજાશે

રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે આજે મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રાજન સિંહ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કારો 2025 પ્રદાન કરશે. આ કાર્યક્રમ દરમિયાન, પશુધન અને ડેરી ક્ષેત્રોને મજબૂત બનાવવા માટે અનેક મુખ્ય પહેલો શરૂ કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્રીય મંત્રી મોહાલી મિ...

નવેમ્બર 26, 2025 8:45 એ એમ (AM)

views 16

પ્રધાનમંત્રી મોદી હૈદરાબાદમાં સફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા સુવિધાનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદના GMR એરોસ્પેસ અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા-સુવિધાનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સુવિધા અત્યાધુનિક એવિએશન પ્રોપલ્શન એન્જિન માટે સફ્રાનની સમર્પિત જાળવણી...

નવેમ્બર 26, 2025 8:45 એ એમ (AM)

views 14

ભારત આજે રશિયાના નેતૃત્વ હેઠળના યુરેશિયન આર્થિક સંઘ સાથે મુક્ત વેપાર કરાર માટે ઔપચારિક વાટાઘાટો શરૂ કરશે

ભારત આજે રશિયાના નેતૃત્વ હેઠળનાયુરેશિયન આર્થિક સંઘ સાથે મુક્ત વેપાર કરાર માટે ઔપચારિક વાટાઘાટો શરૂ કરશે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જાહેરાતકરી છે કે રશિયા, આર્મેનિયા, બેલારુસ, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાન સહિત પાંચસભ્યોના યુરેશિયન આર્થિક સંઘ જૂથ સાથે મુક્ત વેપાર કરાર (FTA) પર ચર્ચા, 20 ઓગસ્ટ, 2025 સંદ...

નવેમ્બર 25, 2025 8:12 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધર્મ ધ્વજ ફરકાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધર્મ ધ્વજ ફરકાવ્યો. આ મંદિરના નિર્માણની પૂર્ણતા અને સાંસ્કૃતિક ઉજવણી અને રાષ્ટ્રીય એકતાના નવા અધ્યાયની શરૂઆતનું પ્રતીક છે. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ ધ્વજ ભારતીય સભ્યતાના પુનર્જાગરણનું પ્રતીક છે. તેમણે કહ્ય...

નવેમ્બર 25, 2025 8:10 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રીએ ગુરુ તેગ બહાદુરજીની 350મી શહીદ જયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલી આપી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિંદના ચાદર ગુરુ તેગ બહાદુરજીની 350મી શહીદ જયંતિ નિમિત્તે હરિયાણાના કુરુક્ષેત્રમાં રાજ્યસ્તરના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે ગુરુ ગ્રંથ સાહિબને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે યોજાયેલા પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી અને તેમના માનમાં એક ખાસ સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડ...

નવેમ્બર 25, 2025 8:09 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી આવતીકાલે બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને બંને ગૃહોના સાંસદો હાજર રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કાર્યક્રમનું નેતૃત્વ કરશે અને બંધારણની પ્રસ્તાવના વાંચશે...