જાન્યુઆરી 22, 2025 1:53 પી એમ(PM)
7
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનની દસમી વર્ષગાંઠે જણાવ્યું આ અભિયાનમાં સમાજના દરેક વર્ગોની ભાગીદારી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનના 10 વર્ષ પૂર્ણ થવાના અવસર પર કહ્યું કે, આ અભિયાનમાં સમાજના દરેક વર્ગોની ભાગીદારી રહી છે. શ્રી મોદીએ કહ્યું કે, આ અભિયાન થી સ્ત્રી પુરુષ વચ્ચેનો ભેદ દૂર થયો છે, તેમજ દીકરીઓના શિક્ષણ અને ભવિષ્ય માટે અનુકૂળ વાતાવરણ તૈયાર થયું છે.પ્રધાનમંત્રીશ્રીએ ...