જાન્યુઆરી 23, 2025 7:27 પી એમ(PM)

views 7

દાવોસમાં વિશ્વ આર્થિક મંચમાં તેલંગાણાને સમજૂતી કરારના સ્વરૂપમાં લગભગ 1.32 લાખ કરોડ રૂપિયાના રોકાણની ખાતરી મળી છે

દાવોસમાં વિશ્વ આર્થિક મંચમાં તેલંગાણાને સમજૂતી કરારના સ્વરૂપમાં લગભગ 1.32 લાખ કરોડ રૂપિયાના રોકાણની ખાતરી મળી છે.જે ગયા વખતના રોકાણ કરતાં ત્રણ ઘણું વધારે છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને ઉદ્યોગ મંત્રી ડી શ્રીધર બાબુના નેતૃત્વમાં, તેલંગાણા ટીમે વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ સાથે બેઠકો કરી હતી. સરકારે જ...

જાન્યુઆરી 23, 2025 7:24 પી એમ(PM)

views 18

વિદેશ સચિવ વિક્રમ મિશ્રી રવિવારથી ચીનના બે દિવસના પ્રવાસે જશે. અહીં તેઓ દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે

વિદેશ સચિવ વિક્રમ મિશ્રી રવિવારથી ચીનના બે દિવસના પ્રવાસે જશે. અહીં તેઓ દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. આ ભારત અને ચીન વચ્ચે વિદેશ સચિવ-ઉપમંત્રી તંત્રની બેઠક હશે. એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ દ્વિપક્ષીય મંત્રણા બંને દેશો વચ્ચે થયેલી ઉચ્ચસ્તરીય મંત્રણાઓના ભાગરૂપે યોજાઇ રહી છે.. આ બે...

જાન્યુઆરી 23, 2025 7:23 પી એમ(PM)

views 8

ભારતીય સેના 76 માં પ્રજાસત્તાક દિને કર્તવ્ય પથ પર યોજાનારી પરેડ માટે સજ્જ છે

ભારતીય સેના 76 માં પ્રજાસત્તાક દિને કર્તવ્ય પથ પર યોજાનારી પરેડ માટે સજ્જ છે. ત્યારે આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતાં, મેજર જનરલ સુમિત મહેતાએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાનું પ્રતિનિધિત્વ એક માઉન્ટેડ કોલમ, આઠ મિકેનાઇઝ્ડ કોલમ અને છ માર્ચિંગ કન્ટિંજન્ટ દ્વારા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ વખ...

જાન્યુઆરી 23, 2025 7:21 પી એમ(PM)

views 12

દુબઈમાં ભારતીય વેપાર અને વ્યાપાર પરિષદે એક નવીનતા અને રોકાણકાર સમિટનું આયોજન કર્યું

દુબઈમાં ભારતીય વેપાર અને વ્યાપાર પરિષદે એક નવીનતા અને રોકાણકાર સમિટનું આયોજન કર્યું હતું. જેમાં ભારતના ત્રણ સ્ટાર્ટઅપ્સ કે સેરો હીરો, પ્લોસ-એક્સ ઇલેક્ટ્રિક અને IPF યુથ UAE જેને ભારતને નવીનતા અને ઉદ્યોગસાહસિકતાનું વૈશ્વિક કેન્દ્ર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે તેને પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ સમિટમ...

જાન્યુઆરી 23, 2025 7:19 પી એમ(PM)

views 9

નેશનલ સ્કૂલ બેન્ડ સ્પર્ધાની છઠ્ઠી આવૃતિનો છેલ્લો અને અંતિમ રાઉન્ડ આગામી 24 અને 25મીએ નવી દિલ્લીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાશે

નેશનલ સ્કૂલ બેન્ડ સ્પર્ધાની છઠ્ઠી આવૃતિનો છેલ્લો અને અંતિમ રાઉન્ડ આગામી 24 અને 25મીએ નવી દિલ્લીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાશે. ઉલ્લેખનીય છે કે, શિક્ષણ મંત્રાલય દ્વારા સંરક્ષણ મંત્રાલયના સહયોગથી ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવશે. જેમાં આ વર્ષે રાજ્ય અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ દ્વારા ...

જાન્યુઆરી 23, 2025 7:17 પી એમ(PM)

views 12

ઇન્ડોનેશિયા માસ્ટર્સ સુપર 500 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં, ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીનો સામનો થાઈ જોડી કિટ્ટીનુપોંગ કેડ્રેન અને ડેચાપોલ પુઆવરનુક્રોહ સામે પુરુષોની ડબલ્સમાં 16માં રાઉન્ડની મેચમાં થયો

ઇન્ડોનેશિયા માસ્ટર્સ સુપર 500 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં, ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીનો સામનો થાઈ જોડી કિટ્ટીનુપોંગ કેડ્રેન અને ડેચાપોલ પુઆવરનુક્રોહ સામે પુરુષોની ડબલ્સમાં 16માં રાઉન્ડની મેચમાં થયો હતો . થાઈ જોડીએ 22-20 અને 23-21 થી જીતી ગેમમાં વિજય મેળવ્યો હતો. આ પહેલા, ટુર્નામેન્ટમાં...

જાન્યુઆરી 23, 2025 3:39 પી એમ(PM)

views 10

ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ ટ્રેન 28મી જાન્યુઆરીએ ટેકનિકલ કારણોસર સંપૂર્ણપણે રદ રહેશે

ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ ટ્રેન 28મી જાન્યુઆરીએ ટેકનિકલ કારણોસર સંપૂર્ણપણે રદ રહેશે. અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે, ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજમાં મહાકુંભ-2025 દરમિયાન ચાલી રહેલા મેન્ટેનન્સના કાર્યના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. રેલવે પ્રશાસને મુસાફરોને થઈ રહેલ અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છ...

જાન્યુઆરી 23, 2025 3:35 પી એમ(PM)

views 11

દિલ્લી ખાતે 26 મી જાન્યુઆરીએ યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં મહેસાણાના સતલાસણાની સાયન્સ એન્ડ આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીની રિયા પટેલને ઉપસ્થીત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું

દિલ્લી ખાતે 26 મી જાન્યુઆરીએ યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં મહેસાણાના સતલાસણાની સાયન્સ એન્ડ આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીની રિયા પટેલને ઉપસ્થીત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે દેશની તમામ કોલેજના એન.એસ.એસ સ્વયંસેવકોને મહેમાન તરીકે હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ગુજ...

જાન્યુઆરી 23, 2025 3:32 પી એમ(PM)

views 19

અમરેલીના પૂજાપાદર ગામમાં દીપડો મલધારીના વાડામાં ઘૂસી ગયો હતો. દીપડાનાં હુમલામાં 16 ઘેટાં બકરાના મોત થયાં

અમરેલીના પૂજાપાદર ગામમાં દીપડો મલધારીના વાડામાં ઘૂસી ગયો હતો. દીપડાનાં હુમલામાં 16 ઘેટાં બકરાના મોત થયાં હતાં. અને 7 ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતા લીલીયા રેંજની વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વનવિભાગે પંચનામાની કાર્યવાહી કરી દીપડાનું લોકેશન શોધવા કામગીરી હાથ ધરી છે. સરકારના નિયમ મુજબ માલધારી પ...

જાન્યુઆરી 23, 2025 3:30 પી એમ(PM)

views 14

તાપી જીલ્લાના વ્યારા શહેરના સયાજી મેદાન ખાતે યોજાનાર રાજ્યપાલના કાર્યક્રમને લઈ કલેકટર દ્વારા નિરીક્ષણ કરાયું

તાપી જીલ્લાના વ્યારા શહેરના સયાજી મેદાન ખાતે યોજાનાર રાજ્યપાલના કાર્યક્રમને લઈ કલેકટર દ્વારા નિરીક્ષણ કરાયું હતું. વ્યારામાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે થનાર છે. ત્યારે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ વ્યારામાં એટ હોમ કાર્યક્રમ યોજાનારો છે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગ રૂપે ક...