જાન્યુઆરી 29, 2025 11:54 એ એમ (AM)

views 10

કેનેડામાં કથિત હસ્તક્ષેપ સંબંધિત કથિત પ્રવૃત્તિઓનો દાવો કરતા કેનેડિયન અહેવાલને ભારતે ફગાવી દીધો

કેનેડામાં કથિત હસ્તક્ષેપ સંબંધિત કથિત પ્રવૃત્તિઓનો દાવો કરતા કેનેડિયન અહેવાલને ભારતે ફગાવી દીધો છે. વિદેશમંત્રાલયે આરોપોને ફગાવતાં ભારપૂર્વક કહ્યું કે, વાસ્તવિકતા એ છે કે કેનેડા જ ભારતની આંતરિક બાબતોમાં સતત દખલ કરી રહ્યું છે. વિદેશમંત્રાલયે વધુમાં જણાવ્યું કે, આવી દખલગીરી ગેરકાયદેસર સ્થળાંતર અને સંગ...

જાન્યુઆરી 29, 2025 11:50 એ એમ (AM)

views 6

IMD એ આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉપ હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. આગામી બેથી ત્રણ દિવસ સુધી ઉત્તર પ્રદેશ, ગંગા પશ્ચિમ બંગાળ, દરિયાકાંઠાના ઓડિશા અને બિહારના અલગ-અલગ વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી બે દ...

જાન્યુઆરી 29, 2025 11:41 એ એમ (AM)

views 8

મહાકુંભમાં ભાગદોડના અહેવાલ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરીને હાલની સ્થિતિ અંગેની જાણકારી મેળવી

મહાકુંભમાં ભાગદોડના અહેવાલ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરીને હાલની સ્થિતિ અંગેની જાણકારી મેળવી. પ્રધાનમંત્રીએ તાત્કાલિક સહાય માટે નિર્દેશ પણ આપ્યા. ભાગદોડની ઘટના બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. ઘટનાને લઈને પ્રશાસને શ્રદ્ધાળુઓને સાવચેતી રાખવા અપીલ ...

જાન્યુઆરી 29, 2025 11:34 એ એમ (AM)

views 10

ભારતીય અવકાશ સંશોધન સંગઠન, ઇસરોએ ફરી એક વખત નવી સિધ્ધિ હાંસલ કરી

ભારતીય અવકાશ સંશોધન સંગઠન, ઇસરોએ ફરી એક વખત નવી સિધ્ધિ હાંસલ કરી છે. ઇસરોએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી તેના 100મુ સીમાચિહ્નરૂપ પ્રક્ષેપણ કર્યુ છે. આજે સવારે 6:23 વાગ્યે, GSLV F-15 રોકેટે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી, જે NVS-02 નેવિગેશન સેટેલાઇટને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં લઈ જશે. NVS-...

જાન્યુઆરી 29, 2025 11:20 એ એમ (AM)

views 12

વિશ્વ ક્રિકેટમાં બૂમરાહે ગુજરાતનો ડંકો વગાડ્યો છે

વિશ્વ ક્રિકેટમાં બૂમરાહે ગુજરાતનો ડંકો વગાડ્યો છે.. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને તમામ ફોર્મેટમાં તેમના અસાધારણ પ્રદર્શન બદલ ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2024 માટે પ્રતિષ્ઠિત સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા છે. બુમરાહ આ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યા છે, અગાઉ રાહુલ ...

જાન્યુઆરી 29, 2025 11:14 એ એમ (AM)

views 31

અરવિંદ કેજરીવાલ આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં પુરાવા સાથે ફરિયાદો પર પોતાનો જવાબ રજૂ કરશે.

ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને એક ઇન્ટરવ્યુ દરમિયાન યમુના નદીમાં ઝેર ભેળવવાના આરોપો પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોના સંદર્ભમાં નોટિસ ફટકારી છે. અરવિંદ કેજરીવાલ આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં પુરાવા સાથે ફરિયાદો પર પોતાનો જવાબ રજૂ કરશે. કમિશને કહ્યું કે, ત...

જાન્યુઆરી 29, 2025 11:04 એ એમ (AM)

views 9

પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગ રૂપે, આજે નવી દિલ્હીના વિજય ચોક ખાતે બીટિંગ રીટ્રીટ સમારોહ યોજાશે.

પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગ રૂપે, આજે નવી દિલ્હીના વિજય ચોક ખાતે બીટિંગ રીટ્રીટ સમારોહ યોજાશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ વર્ષે બીટિંગ રીટ્રીટ સમારોહમાં કુલ 30 પ્ર...

જાન્યુઆરી 29, 2025 10:25 એ એમ (AM)

views 13

પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતીયાણા પાલિકાની ચૂંટણી માટેની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે

પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતીયાણા પાલિકાની ચૂંટણી માટેની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. બંને પાલિકા માટે યોગ્ય ઉમેદવારોએ ફોર્મ ભરવાના શરૂ કરી દીધા છે. બે દિવસમાં 97 ફોર્મ ઉપડ્યા છે. રાણાવાવ પાલિકા માટે સમાજવાદી પાર્ટીના 26 ઉમેદવાર, અપક્ષ 10 ઉમેદવાર, કોંગ્રેસના 4 ઉમેદવાર અને ભાજપના 1 ઉમેદવાર એમ 41 ઉમેદ...

જાન્યુઆરી 29, 2025 10:16 એ એમ (AM)

views 20

રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરાઇ

રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરાઇ છે. ત્યારે પંચમહાલ જિલ્લાની હાલોલ અને કાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. કાલોલ નગરપાલિકાના સાત વોર્ડ માટે 28 બેઠકો અને હાલોલ નગરપાલિકાના નવ વોર્ડની 36 બેઠકો માટે આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન યોજ...

જાન્યુઆરી 29, 2025 9:55 એ એમ (AM)

views 18

ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ EoDB” અંતર્ગત સિંગલ વિન્ડો પોર્ટલ માટે “ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ(IFP)” વિકસાવનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્યોમાંનું એક બન્યું છે

ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ EoDB” અંતર્ગત સિંગલ વિન્ડો પોર્ટલ માટે “ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ(IFP)” વિકસાવનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્યોમાંનું એક બન્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત્ “ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ- D.P.I.I.T” દ્વારા ઈઝ ઑફ ડુઈંગ ક્રમાંકમાં ગુજર...