જાન્યુઆરી 29, 2025 2:09 પી એમ(PM)

views 15

ટાટા સ્ટિલ ચેસ ટૂર્નામેન્ટમાં વિશ્વ ચેસ ચેમ્પિયન ડી. ગુકેશે નેધરલેન્ડ્સના વિજક આન ઝીને હરાવ્યો

ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટમાં, વર્લ્ડ ચેસ ચેમ્પિયન ગુકેશ ડોમારાજુ નેધરલેન્ડ્સના વિજક આન ઝીમાં સામે 9 માં રાઉન્ડમાં વિજય મેળવ્યા બાદ માસ્ટર્સ સ્ટેન્ડિંગમાં એકમાત્ર ચેમ્પિયન તરીકે ઉભરી આવ્યા. ડી.ગુકેશે 43-ચાલની રમતમાં વ્હાઇટ પીસ સાથે પોતાના દેશબંધુ લિયોન લ્યુક મેન્ડોન્કાને હરાવ્યો, જેનાથી તેઓ 6.5 પોઈન...

જાન્યુઆરી 29, 2025 2:07 પી એમ(PM)

views 15

પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી બજેટ રજૂ કરશે

પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી બજેટ રજૂ કરવાના છે ત્યારે તેલંગાણાના ઉદ્યોગપતિઓ અપેક્ષા રાખી રહ્યા છે કે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન કરદાતાઓ અને ઉદ્યોગો માટે પ્રોત્સાહનોની જાહેરાત કરશે. રાજ્યના મલ્કજગિરી જિલ્લાના ઉદ્યોગપતિ ચેરુવુ રામબાબુ સૂચન કરી રહ્યા છે કે સ્થાનિક કર્મચારીઓને લાભ ...

જાન્યુઆરી 29, 2025 2:05 પી એમ(PM)

views 15

બાંગ્લાદેશમાં, રેલવેના રનિંગ સ્ટાફ દ્વારા હડતાળ પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ આજે દેશના કેટલાક ભાગોમાં ટ્રેન સેવા ફરી શરૂ થઈ

બાંગ્લાદેશમાં, રેલવેના રનિંગ સ્ટાફ દ્વારા હડતાળ પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ આજે દેશના કેટલાક ભાગોમાં ટ્રેન સેવા ફરી શરૂ થઈ ગઈ છે. ગઈકાલે રેલવે સલાહકાર, વિરોધી વિદ્યાર્થી ચળવળના નેતાઓ અને રનિંગ સ્ટાફના નેતાઓ વચ્ચે થયેલી બેઠક બાદ દેશભરમાં 26 કલાક સુધી ટ્રેનો રોકાયા બાદ હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લેવા...

જાન્યુઆરી 29, 2025 2:03 પી એમ(PM)

views 12

ભારતીય અવકાશ સંશોધન સંગઠન ,ઇસરોનું ઐતિહાસિક 100મું પ્રક્ષેપણ સફળ રહ્યું

ભારતીય અવકાશ સંશોધન સંગઠન ,ઇસરોનું ઐતિહાસિક 100મું પ્રક્ષેપણ સફળ રહ્યું હતું. NVS-02 વહન કરતું GSLV-એફ-15 આજે સવારે 6.23 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું. આ સફળતા અંગે ઇસરોએ કહ્યું કે, ભારતે અવકાશ નેવિગેશનમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. NVS-02 ઉપગ્રહ ઇસરોના વૈજ્ઞાનિકો...

જાન્યુઆરી 29, 2025 2:01 પી એમ(PM)

views 21

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું છે. દિલ્હી વિધાનસભાની ચુંટણી માટે કોંગ્રેસ નેતા જયરામ રમેશ અને દેવેન્દ્ર યાદવે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો.ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ રેલી અને રોડ શો ઉપરાંત ડોર ટુ ડોર પ્રચાર કરી ર...

જાન્યુઆરી 29, 2025 1:58 પી એમ(PM)

views 14

મહાકુંભમાં સર્જાયેલી ઘટના અંગે રાષ્ટ્રપતિ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

પ્રયાગરાજમાં મહાકુંભમાં સર્જાયેલી દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુઃખ વ્યક્ત કર્યું હતું. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડની ઘટના અત્યંત દુઃખદ છે. રાષ્ટ્રપતિએ જીવ ગુમાવનારા ભક્તોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે ઘા...

જાન્યુઆરી 29, 2025 1:55 પી એમ(PM)

views 12

મૌની અમાવાસ્યા નિમિત્તે મોટી સંખ્યામાં ઉમટેલા શ્રધ્ધાળુઓને નજીકના ઘાટ પર સ્નાન કરવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ યોગી આદિત્યનાથે અપીલ કરી

પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યા અમૃત સ્નાન ચાલી રહ્યું છે.તેના ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે,. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે, શ્રી મોદીએ પરિસ્થિતિ વિશે પૂછપરછ કરવા માટે તેમની સાથે ઘણી વખત વાત કરી હતી. તેમણે કહ્યું કે, રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે અખાડ...

જાન્યુઆરી 29, 2025 1:51 પી એમ(PM)

views 13

પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે, આજે નવી દિલ્હીના વિજય ચોક ખાતે બીટિંગ રીટ્રીટ સમારોહ યોજાશે

પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગ રૂપે, આજે નવી દિલ્હીના વિજય ચોક ખાતે બીટિંગ રીટ્રીટ સમારોહ યોજાશે.આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ વર્ષે બીટિંગ રીટ્રીટ સમારોહમાં કુલ 30 પ્રદ...

જાન્યુઆરી 29, 2025 1:48 પી એમ(PM)

views 22

જમ્મુ અને કાશ્મીરમાં, પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોએ ગઈકાલે જમ્મુ ડિવિઝનમાં લગભગ 2 ડઝન સ્થળોએ આતંકવાદ વિરોધી કામગીરી તીવ્ર બનાવી

જમ્મુ અને કાશ્મીરમાં, પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોએ ગઈકાલે જમ્મુ ડિવિઝનમાં લગભગ 2 ડઝન સ્થળોએ આતંકવાદ વિરોધી કામગીરી તીવ્ર બનાવી હતી, જેમાં મુખ્યત્વે નિયંત્રણ રેખા, LOCની આસપાસના ઊંચાઈવાળા વિસ્તારો અને જંગલ વિસ્તારોમાં શોધ અભિયાન આરંભ્યુ હતું. અમારા પ્રતિનિધિ અહેવાલ મુજબ, આ અભિયાનનો હેતુ ગયા વર્ષે ...

જાન્યુઆરી 29, 2025 1:46 પી એમ(PM)

views 20

જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની વ્યાપાર સલાહકાર સમિતિ 3 માર્ચથી શરૂ થઈ રહેલા બજેટ સત્રના સંદર્ભમાં ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં બેઠક કરી શકે છે

જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની વ્યાપાર સલાહકાર સમિતિ 3 માર્ચથી શરૂ થઈ રહેલા બજેટ સત્રના સંદર્ભમાં ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં બેઠક કરી શકે છે. જમ્મુ કાશ્મીરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ 3 માર્ચે જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર બોલાવવાની મં...