ફેબ્રુવારી 2, 2025 8:54 એ એમ (AM)
11
દિલ્હી વિધાનસભા ચૂંટણીનો જાહેર પ્રચાર આવતીકાલે સાંજે સમાપ્ત થશે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીનો જાહેર પ્રચાર આવતીકાલે સાંજે સમાપ્ત થશે. રાજકીય પક્ષોએ મતદારોને આકર્ષવા માટે પોતાના પ્રયાસો તેજ કરી દીધા છે. 70 સભ્યોની વિધાનસભા માટે બુધવારે મતદાન થશે; મતગણતરી આઠમી ફેબ્રુઆરીએ થશે. તમામ પક્ષોના નેતાઓ પોતાના ઉમેદવારોના સમર્થનમાં રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્...