ફેબ્રુવારી 5, 2025 9:42 એ એમ (AM)
18
સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ લોકસભાએ સ્વીકાર્યો
સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ લોકસભાએ સ્વીકાર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જવાબ પછી ગઈકાલે ધ્વનિમત દ્વારા આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આભાર પ્રસ્તાવ પર ગૃહમાં ચર્ચાનો જવાબ આપતા, પ્રધાનમંત્રી બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યોને મજબૂત કરવા માટે સરકારની પ્...