ફેબ્રુવારી 6, 2025 2:12 પી એમ(PM)
12
પ્રયાગરાજ મહાકુંભમાં આજે આદિવાસી સાંસ્કૃતિક સંમેલન યોજાશે, જેમાં દેશભરમાંથી આદિવાસી સમુદાયના 15 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે
પ્રયાગરાજ મહાકુંભમાં આજે આદિવાસી સાંસ્કૃતિક સંમેલન યોજાશે, જેમાં દેશભરમાંથી આદિવાસી સમુદાયના 15 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, 6 દિવસના આ ઉત્સવ દરમિયાન તમામ સહભાગીઓ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન કરવાનો સંકલ્પ લેશે. ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિની ઉજવણીના ભાગરૂપે...