ફેબ્રુવારી 6, 2025 3:10 પી એમ(PM)

views 14

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શકિતપીઠ અંબાજી ખાતે 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત પરિક્રમા મહોત્સવમાં જિલ્લા વહીવટી વિભાગે નિઃશુલ્ક યાત્રાનું આયોજન કર્યું

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શકિતપીઠ અંબાજી ખાતે 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત પરિક્રમા મહોત્સવમાં જિલ્લા વહીવટી વિભાગે નિઃશુલ્ક યાત્રાનું આયોજન કર્યું છે. ત્રણ દિવસમાં 60 એસટી બસો દ્વારા શ્રદ્ધાળુઓને અંબાજી ગબ્બર ખાતે દર્શન માટે નિઃશુલ્ક લઈ જવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારના શ્રદ્ધાળુઓએ ગામના તલ...

ફેબ્રુવારી 6, 2025 3:08 પી એમ(PM)

views 15

શ્રી સંતરામ મંદીરના ૧૯૪મા સમાધિ મહોત્સવની ઉજવણીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી

શ્રી સંતરામ મંદીરના ૧૯૪મા સમાધિ મહોત્સવની ઉજવણીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે શ્રી સંતરામ સમાધિ સ્થળના દિવ્ય અખંડ જ્યોતિના દર્શન કરી રક્તદાન શિબિરમાં હાજરી આપી હતી. આ પ્રસંગે નડિયાદ પોલીસ સ્ટેશન તથા રેડક્રોસ સોસાયટીના સહયોગથી 6થી 8 ફેબ્રુઆરી દરમિયાન થેલેસેમિયાથી પીડાતા...

ફેબ્રુવારી 6, 2025 3:06 પી એમ(PM)

views 19

અમેરિકાથી પરત મોકલવામાં આવેલાં 33 ગુજરાતીઓ આજે સવારે અમૃતસરથી અમદાવાદ વિમાન મથક ખાતે આવી પહોંચ્યા

અમેરિકાથી પરત મોકલવામાં આવેલાં 33 ગુજરાતીઓ આજે સવારે અમૃતસરથી અમદાવાદ વિમાન મથક ખાતે આવી પહોંચ્યા હતા. અમારા પ્રતિનિધી જણાવે છે કે, અમદાવાદ પોલીસ દ્વારા તમામ નાગરિકોને તેમનાં ઘરે સુરક્ષિત પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અગાઉ, સ્થાનિક ગુનાશાખામાં તેમના નિવેદન નોંધવામાં આવ્યા હતા. જે યાદી અગાઉ...

ફેબ્રુવારી 6, 2025 2:23 પી એમ(PM)

views 16

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની 1 દિવસની-વન-ડે ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ મહારાષ્ટ્રના નાગપુરમાં શરૂ થઈ છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની 1 દિવસની-વન-ડે ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ મહારાષ્ટ્રના નાગપુરમાં શરૂ થઈ છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. આ મહિનાના અંતમાં શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બંને ટીમ વન-ડેમાં પોતાના પ્રદર્શનમાં સુધારો કરવાનો પ્રયાસ કરશે. ભારતે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેન...

ફેબ્રુવારી 6, 2025 2:21 પી એમ(PM)

views 18

શ્રીલંકામાં જાન્યુઆરી મહિનામાં વિક્રમજનક સંખ્યામાં પ્રવાસીઓનું આગમન થયું છે

શ્રીલંકામાં જાન્યુઆરી મહિનામાં વિક્રમજનક સંખ્યામાં પ્રવાસીઓનું આગમન થયું છે. જે ટોચના સ્ત્રોત બજાર તરીકે ભારતના વર્ચસ્વને કારણે શક્ય બન્યું છે. શ્રીલંકા પ્રવાસન વિકાસ સત્તામંડળ દ્વારા જાહેર કરાયેલા આકડાઓમાં આ ટાપુ રાષ્ટ્રમાં 2 લાખ 52 હજારથી વધુ પ્રવાસીઓનું આગમન થયું છે, જેમાં શ્રીલંકામાં કુલ પ્રવાસી...

ફેબ્રુવારી 6, 2025 2:20 પી એમ(PM)

views 26

હવામાન વિભાગે આજે અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળ પર આજે વીજળીના કડાકા સાથે વાવાઝોડું આવવાની આગાહી કરી

હવામાન વિભાગે આજે અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળ પર આજે વીજળીના કડાકા સાથે વાવાઝોડું આવવાની આગાહી કરી છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતાં હવામાન વિભાગનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉક્ટર સોમા સેને જણાવ્યું કે, અરૂણાચલ પ્રદેશ અને પૂર્વ અસમમાં આગામી 2 દિવસમાં ભારે વરસાદ અને વાવાઝોડું આવવાની પણ શ...

ફેબ્રુવારી 6, 2025 2:18 પી એમ(PM)

views 18

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગઈકાલે રાત્રે ઉગ્ર ભીડે પોલીસની હાજરીમાં સ્મારક સંગ્રહાલયને બૂલડોઝરથી ધ્વસ્ત કરી દીધું છે

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગઈકાલે રાત્રે ઉગ્ર ભીડે પોલીસની હાજરીમાં સ્મારક સંગ્રહાલયને બૂલડોઝરથી ધ્વસ્ત કરી દીધું છે. આ સંગ્રહાલય બાંગ્લાદેશના સંસ્થાપક રાષ્ટ્રપ્રમુખ અને પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાનાં પિતા શેખ મુજીબૂર રહેમાનનું અંગત નિવાસસ્થાન હતું. વિરોધ કરી રહેલા ટોળાએ ગતરાત્રે સંગ્રહાલયને નુકસાન...

ફેબ્રુવારી 6, 2025 2:17 પી એમ(PM)

views 9

અમેરિકા ટપાલ સેવાએ મોટા વેપાર વિક્ષેપના ભયના કારણે, ચીન અને હોંગકોંગથી આવતા પાર્સલને સ્થગિત કરવાના નિર્ણયથી પીછેહઠ કરી છે

અમેરિકા ટપાલ સેવાએ મોટા વેપાર વિક્ષેપના ભયના કારણે, ચીન અને હોંગકોંગથી આવતા પાર્સલને સ્થગિત કરવાના નિર્ણયથી પીછેહઠ કરી છે. એક મીડિયા અહેવાલ અનુસાર, ચીન અને હોંગકોંગથી આવતા માલસામાનને સ્થગિત કરવાનો નિર્ણય અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર લાદવામાં આવેલા ટેરિફનું પરિણામ હતું. ટેરિફન...

ફેબ્રુવારી 6, 2025 2:16 પી એમ(PM)

views 27

અમેરિકન આંતર-રાષ્ટ્રીય વિકાસ સંસ્થા- USAIDએ વિશ્વભરમાં પ્રત્યક્ષ રીતે કાર્યરત તમામ કર્મચારીઓને વહીવટી રજા પર મોકલવામાં જાહેરાત કરી

અમેરિકન આંતર-રાષ્ટ્રીય વિકાસ સંસ્થા- USAIDએ વિશ્વભરમાં પ્રત્યક્ષ રીતે કાર્યરત તમામ કર્મચારીઓને વહીવટી રજા પર મોકલવામાં જાહેરાત કરી છે. વિદેશ વિભાગ સાથે આ સંસ્થાના વિલય કરવા સંબંધિત રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ આ નિર્ણય લેવાયો છે. સંસ્થાએ પોતાની વૅબસાઈટમાં એક નિવેદનમાં જણાવ્યું કે, વિદેશ વ...

ફેબ્રુવારી 6, 2025 2:14 પી એમ(PM)

views 11

મેરિલૅન્ડનાં એક ફેડરલ ન્યાયાધીશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના જન્મસિદ્ધ નાગરિકતા નાબૂદ કરવા અંગેના કાર્યકારી આદેશ પર અનિશ્ચિત મુદત સુધી પ્રતિબંધ લગાવ્યો છે

મેરિલૅન્ડનાં એક ફેડરલ ન્યાયાધીશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના જન્મસિદ્ધ નાગરિકતા નાબૂદ કરવા અંગેના કાર્યકારી આદેશ પર અનિશ્ચિત મુદત સુધી પ્રતિબંધ લગાવ્યો છે. શ્રી ટ્રમ્પના આ આદેશનો ઉદ્દેશ ગેરકાયદે પ્રવાસીઓ અને કામચલાઉ વિઝા ધરાવતા વિદેશી મુલાકાતીઓની જન્મસિદ્ધ નાગરિકતાને પૂર્ણ કરવાનો હતો. મ...