ફેબ્રુવારી 7, 2025 10:04 એ એમ (AM)
15
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે. શ્રી પટેલ આજે બપોરે સાડા બાર વાગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ સાડા નવ વાગે પ્રયાગરાજમાં બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન કરશે. તેઓ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઉભા કર...