ફેબ્રુવારી 9, 2025 8:17 એ એમ (AM)

views 15

મંત્રીશ્રીની અધ્યક્ષતામાં GICEAની ૩૦મી ગોલ્ડ મેડલ સેરેમની યોજાઈ હતી.

ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ટેક્નોલોજીનો રચનાત્મક ઉપયોગ થવો જોઈએ, મંત્રીશ્રીની અધ્યક્ષતામાં GICEAની ૩૦મી ગોલ્ડ મેડલ સેરેમની યોજાઈ હતી. અમદાવાદમાં આયોજિત આ સમારોહમાં કુલ ૮૪ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રી ઋષિકેશ પટેલે અધ્યક્ષ સ્થાન...

ફેબ્રુવારી 9, 2025 8:15 એ એમ (AM)

views 18

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગઈકાલે ‘બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કો-ઓપરેશન’ BIMSTEC યુવા સમિટનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યું.

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગઈકાલે ‘બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કો-ઓપરેશન’ BIMSTEC યુવા સમિટનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યું.આ સમિટમાં આવેલા તમામ BIMSTEC દેશોના પ્રતિનિધિઓ આજે સાયક્લોથોન ફોર નો ડ્રગ્સ ના કાર્યક્રમમાં ભાગ લે...

ફેબ્રુવારી 9, 2025 8:11 એ એમ (AM)

views 10

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીતની ભારતીય જનત્તા પાર્ટીએ રાજ્યભરમાં ઉજવણી કરી

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીતની ભારતીય જનત્તા પાર્ટીએ રાજ્યભરમાં ઉજવણી કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જશુ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો તથા મહિલા મોરચા દ્વારા ફટાકડા ફોડી વિજયનો જશ્ન મનાવવામાં આવ્યો. ભાવનગર શહેરના કુંભારવાડા સર્કલ અને ઘોઘા સર્કલ ખાત...

ફેબ્રુવારી 9, 2025 8:09 એ એમ (AM)

views 18

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે રજુ કરેલા કેન્દ્રીય બજેટની દેશભરમાં ચર્ચા ચાલી રહી છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે રજુ કરેલા કેન્દ્રીય બજેટની દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. બજેટમાં 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્ષ નહિ લાગે તેવી જાહેરાત કરવામાં આવી છે. તેને કારણે સમગ્ર દેશમાં મધ્યમ વર્ગમાં બજેટને ભરપૂર આવકાર મળી રહ્યો છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વલસાડ જિલ્લાના પારડીમાં કેન્...

ફેબ્રુવારી 8, 2025 7:31 પી એમ(PM)

views 22

આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર નહીં થવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર નહીં થવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે.  છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું 8.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ડાંગમાં નોંધાયું હતું. નલિયામાં 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન...

ફેબ્રુવારી 8, 2025 7:28 પી એમ(PM)

views 21

ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજયની રાજ્યમાં ઉજવણી કરી

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીતની ભાજપે ઉજવણી કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા. સંગઠન મહા મંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ,અમિત શાહ સહિતના આગેવાનોના નેતૃત્વના કારણે ભાજપને વિજય પ્રાપ્ત થયો છે.પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે...

ફેબ્રુવારી 8, 2025 7:26 પી એમ(PM)

views 19

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ : ગુજરાતમાં મેડિકલ ટૂરિઝમનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર આ ક્ષેત્રે તમામ સહાય કરવા માટે કટિબદ્ધ છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં મેડિકલ ટૂરિઝમનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર આ ક્ષેત્રે તમામ સહાય કરવા માટે કટિબદ્ધ છે.મુખ્યમંત્રીએ આજે અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ-૨૦૨૫નો શુભારંભ કરાવ્યો અને પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટ...

ફેબ્રુવારી 8, 2025 3:37 પી એમ(PM)

views 8

રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પરથી હવે કાર્ગો ફ્લાઈટ ઉડાન ભરી શકશે

રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પરથી હવે કાર્ગો ફ્લાઈટ ઉડાન ભરી શકશે.આગામી દિવસોમાં અદ્યતન સુવિધા સાથેનું ટર્મિનલ ખુલ્લું મુકવામાં આવનાર છે, ત્યારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાલ ૧૦થી વધુ ડોમેસ્ટિક ફ્લાઈટ ઉડાન ભરે છે.એરપોર્ટ ડાયરેક્ટરના જણાવ્યા મુજબ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ દ્વારા એર...

ફેબ્રુવારી 8, 2025 3:35 પી એમ(PM)

views 8

રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં આજથી બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજાર 2025’નો આરંભ થયો છે

રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં આજથી બે દિવસીય 'મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજાર 2025'નો આરંભ થયો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો આરંભ કરાવ્યો હતો. રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં રાજ્યભરમાંથી મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત...

ફેબ્રુવારી 8, 2025 3:33 પી એમ(PM)

views 25

મહેસાણા જિલ્લાની વડનગર અને ખેરાલુ નગરપાલિકાની ચૂંટણી 16મી ફેબ્રુઆરી યોજાશે

મહેસાણા જિલ્લાની વડનગર અને ખેરાલુ નગરપાલિકાની ચૂંટણી 16 મી ફેબ્રુઆરી યોજાશે.આ માટે ઉમેદવારો મતદારોને ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે.વડનગર વોર્ડ ક્રમાંક 2 ના એક અપક્ષ અને વોર્ડ નંબર એકમાં કોંગ્રેસના બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા ભાજપના બે ઉમેદવારો બિન હરિફ વિજેતા બન્યા છે.હવે 50 ઉમેદવારો ...