ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 3, 2025 9:27 એ એમ (AM)

printer

2024-25 માટે અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ એવોર્ડ્સ એનાયત કરાયા

ભુવનેશ્વરમાં ગઇકાલે વર્ષ 2024-25 માટે અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યાહતા. સુભાષિષ બોઝને વર્ષના શ્રેષ્ઠ પુરુષ ખેલાડી અને સૌમ્યા ગુગુલોથને શ્રેષ્ઠ મહિલા ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.ઉપરાંત ખાલિદ જમીલને શ્રેષ્ઠ પુરુષ કોચ અને સુજાતા કરને શ્રેષ્ઠ મહિલા કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. વિશાલ કૈથે શ્રેષ્ઠ પુરુષ ગોલકીપર અને એલંગબામ પંથોઈ ચાનુએ શ્રેષ્ઠ મહિલા ગોલકીપરનો એવોર્ડ જીત્યો હતો. બ્રાયસન ફર્નાન્ડિસે પ્રોમિસિંગ પુરુષ ખેલાડી અને તોઈજામ થોઈબિસ્ના ચાનુએ પ્રોમિસિંગ મહિલા ખેલાડીનો એવોર્ડ જીત્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ