2016 માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ થયા પછી 10 કરોડથી વધુ લાભાર્થીઓને LPG જોડાણ આપવામાં આવ્યા છે. રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી સુરેશે જણાવ્યું હતુંકે દેશમાં LPG જોડાણ આપવા માટેની 29 લાખથી વધુ અરજીઓ પડતર છે. તેમણે માહિતી આપી હતી કે યોજના હેઠળબાકી રહેલી અરજીઓના નિરાકરણ માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.
Site Admin | ફેબ્રુવારી 10, 2025 7:18 પી એમ(PM)
2016 માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ થયા પછી 10 કરોડથી વધુ લાભાર્થીઓને LPG જોડાણ આપવામાં આવ્યા છે
