અમદાવાદ એરપોર્ટ ઉપરથી સતત નવા નવા રૂટ શરૂ થઇ રહ્યાં છે. હવે 20 જુલાઈથી ઈન્ડિગો દ્વારા અમદાવાદથી હિંડોન સુધીની નવ ફ્લાઇટ શરૂ થઈ રહી છે. આ નવી ફ્લાઇટના કારણે અમદાવાદ એરપોર્ટથી ઉત્તર ભારતના પ્રવાસ માટે આ નવો રૂટ શરૂ થઇ રહ્યો છે.ગાઝિયાબાદના હિંડોન એરપોર્ટની સીધી ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે જેને કારણે ઉત્તર ભારતના કેટલાક સ્થળો હવે ફક્ત થોડા જ અંતરે રહેશે.
Site Admin | જુલાઇ 17, 2025 10:37 એ એમ (AM)
20 જુલાઈથી ઈન્ડિગો દ્વારા અમદાવાદથી હિંડોન સુધીની નવ ફ્લાઇટ શરૂ થશે