18 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનાર ટુકડીનો વધુ એક આરોપી ઝડપાયો છે. ટેલિકોમ કર્મચારી તરીકે ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરનાર આ આરોપીની ગાંધીનગર સાયબર ગુના શાખાએ અમદાવાદથી ધરપકડ કરી છે. આ આરોપીએ ત્રણ કરોડ 15 લાખ રૂપિયાથી વધુ રકમ મુંબઇ ખાતેના બેંક ખાતામાં જમા કરાવ્યાનું સામે આવ્યું છે. આરોપીઓ ટેલિકોમ કર્મચારી તથા પોલીસ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી, વોટસએપ વિડીયો કોલ મારફતે ડીઝીટલ અરેસ્ટ કરીને રૂપિયા પડાવી ગુનાહિત પ્રવૃતિ કરતાં હતા.
Site Admin | ડિસેમ્બર 16, 2025 3:09 પી એમ(PM)
18 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનાર ટુકડીનો વધુ એક આરોપી ઝડપાયો.