ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 25, 2024 4:02 પી એમ(PM) | લોકસભા | શપથ વિધિ

printer

18મી લોકસભાનો બીજો દિવસ ચૂંટાયેલા સાંસદોના શપથ વિધિ સાથે શરૂ

18મી લોકસભાનો બીજો દિવસ ચૂંટાયેલા સાંસદોના શપથ વિધિ સાથે શરૂ થયો. આજે એડ્વોકેટ ગોવાલ કાગડા પદવીએ હિન્દીમાં શપથ ગ્રહણ કર્યા હતા. જ્યારે કે અપક્ષ સાંસદ બચ્છવ શોભાએ તેમજ ભાજપના સાંસદ સ્મિતા ઉદય વાઘે મરાઠીમાં શપથ ગ્રહણ કર્યા.
વધુ એક અપક્ષ સાંસદ અનુપ ઘોત્રે, કૉંગ્રેસના બળવંત બાસવંત વાનખેડે, એનસીપી અમર શરદરાવ કાલે, કૉંગ્રેસના શ્યમ કુમાર દોલત બારવે, શિવસેનાના સાંસદ ડૉ. શ્રીકાંત એકનાથ શિંદે, નરેશ ગણપત મહાસ્કે અને અન્ય સાંસદોએ પણ શપથ લીધા હતા.