17મી જુનિયર રોલ બોલ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ આજથી જમ્મુના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં શરૂ થશે. આ ચેમ્પિયનશિપમાં 26 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના મળી લગભગ 600 ખેલાડી અને અધિકારીઓએ ભાગ લેશે.
રાષ્ટ્રીય સ્તરના આ આયોજનનો ઉદેશ્ય યુવાઓમાં રોલ બોલને પ્રોત્સાહન આપવાનો અને પ્રદેશમાં રમતગમત સંસ્કૃતિને મજબૂત બનાવવાનો છે.
Site Admin | ડિસેમ્બર 29, 2025 2:02 પી એમ(PM)
17મી જુનિયર રોલ બોલ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ આજથી જમ્મુના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં શરૂ થશે