15 વૈશ્વિક દક્ષિણ દેશોનાં 30 આરોગ્ય નીતિ ઘડવૈયાઓ અનેનિષ્ણાતો આજથી ચાર દિવસની ભારત યાત્રા પર છે. વિદેશ મંત્રાલયે આરોગ્ય મંત્રાલય અનેઇન્ડિયન ફાર્માકોપોઇયા કમિશન-આઇપીસીનાં સહયોગમાં આ મુલાકાતનું આયોજન કર્યુ છે.આરોગ્ય મંત્રી જગતપ્રકાશ નડ્ડાએ આજે નવી દિલ્હીમાં આ કાર્યક્રમનું આયોજન કર્યુંછે.આ દરમિયાન, નીતિઘડવૈયાઓ અને નિષ્ણાતો તેમનાં ભારતીય સમકક્ષો સાથે ચર્ચા કરશે. ભારત મુલાકાતદરમિયાન નિષ્ણાતો જનઔષધિ કેન્દ્રો, દવા અને રસી ઉત્પાદન એકમોઅને સંશોધન પ્રયોગશાળાઓને જોવા માટે આગ્રા અને હૈદરાબાદ પણ જશે
Site Admin | ઓગસ્ટ 19, 2024 8:03 પી એમ(PM)
15 વૈશ્વિક દક્ષિણ દેશોનાં 30 આરોગ્ય નીતિ ઘડવૈયાઓ અનેનિષ્ણાતો આજથી ચાર દિવસની ભારત યાત્રા પર છે
