15મી હોકી ઈન્ડિયા સિનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ 2025માં, મધ્યપ્રદેશ અને પંજાબ આજે સાંજે ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે ટકરાશે. આ મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. જ્યારે યજમાન ઉત્તર પ્રદેશ અને મણિપુર ત્રીજા અને ચોથા સ્થાન માટે સાંજે પાંચ વાગ્યે રમશે.રવિવારે સેમિફાઇનલમાં, મધ્યપ્રદેશે મણિપુરને 5-3થી હરાવીને ગ્રાન્ડ ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતુ,
Site Admin | એપ્રિલ 15, 2025 9:35 એ એમ (AM)
15મી હોકી ઈન્ડિયા સિનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ 2025માં, મધ્યપ્રદેશ અને પંજાબ આજે સાંજે ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે ટકરાશે
