15મી વિધાનસભાના ચોમાસું સત્રનો આવતીકાલથી પ્રારંભ થશે. 10 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ સત્રના પ્રથમ દિવસે પ્રશ્નોતરી થયા બાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે.
જ્યારે તારીખ 9 અને 10ના રોજ પ્રશ્નોતરી અને અન્ય કામકાજ ઉપરાંત ઓપરેશન સિંદૂરની સફળતાના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે. સત્ર દરમિયાન કુલ 5 ખરડા રજૂ કરાશે. સાંભળીએ અમારા
Site Admin | સપ્ટેમ્બર 7, 2025 7:38 પી એમ(PM)
15મી વિધાનસભાના ચોમાસું સત્રનો આવતીકાલથી પ્રારંભ થશે