નવેમ્બર 13, 2024 7:50 પી એમ(PM)

printer

10 રાજ્યોની 31 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું

10 રાજ્યોની 31 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. ચૂંટણીપંચના આંકડાઓ અનુસાર કર્ણાટકની ચન્નપટના બેઠક પર જંગીં 84.26 ટકા, મેઘાલયની ગેંબેરગે બેઠક પર 80.61 ટકા મતદાન નોંધાયું હતું. ગુજરાતના બનાસકાંઠાની વાવ બેઠક પર 67.13 ટકા મતદાન નોંધાયું હતું. તો બિહારમાં તારારી બેઠક પર 50.10 ટકા, જ્યારે ઇમામગંજ બેઠક પર 49.72 ટકા મતદાન નોંધાયું હતું. કેરળની વાયનાડ લોકસભા બેઠક પર 60.79 ટકા મતદાન નોંધાયું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.