10મા અને છેલ્લા સિખ ગુરુ ગોવિંદ સિંહજીની 358મી જન્મજયંતી નિમિત્તે પ્રકાશ ઉત્સવની ત્રણ દિવસની ઉજવણીનો આજે સવારે બિહારના પટના ખાતે તખ્ત શ્રી હરિમંદિર સાહિબ ખાતે પ્રારંભ થયો. તખ્ત શ્રી હરિમંદિર સાહિબ ખાલસા પંથના સ્થાપક ગુરુ ગોવિંદ સિંહજીનું જન્મસ્થળ છે. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉજવણીમાં ભાગ લેવા પટના સાહિબ પહોંચી રહ્યા છે.
Site Admin | જાન્યુઆરી 4, 2025 2:26 પી એમ(PM)
10મા અને છેલ્લા સિખ ગુરુ ગોવિંદ સિંહજીની 358મી જન્મજયંતી નિમિત્તે પ્રકાશ ઉત્સવની ત્રણ દિવસની ઉજવણીનો આજે સવારે બિહારના પટના ખાતે તખ્ત શ્રી હરિમંદિર સાહિબ ખાતે પ્રારંભ થયો
