ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 27, 2025 8:48 એ એમ (AM)

printer

૧૨મી વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો આજથી નવી દિલ્હી ખાતે આરંભ થશે

12મી વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો આજથી નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે આરંભ થશે. નવ દિવસની આ સ્પર્ધામાં કુલ 186 ચંદ્રક સ્પર્ધાઓ હશે, જેમાં પુરુષો માટે 101, મહિલાઓ માટે 84 અને એક મિશ્ર સ્પર્ધાનો સમાવેશ થશે, જેમાં સ્પ્રિન્ટ્સથી લઈને એન્ડ્યુરન્સ રેસનો સમાવેશ થાય છે. આ ચેમ્પિયનશિપ આવતા મહિનાની પાંચમી તારીખે સમાપ્ત થશે.