ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 10, 2025 7:25 પી એમ(PM)

printer

હોળી ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખી એસ-ટી વિભાગ 1200 જેટલી વધારાની બસો દોડાવશે

હોળી ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખી એસ-ટી વિભાગ 1200 જેટલી વધારાની બસો દોડાવશે. હોળી ધૂળેટીના તહેવારોમાં લોકોનો વતને જવા ધસારો રહેતો હોવાથી એસ-ટી વિભાગ
દ્વારા વધારાના ફેરાનું આયોજન કરાયું છે. આ તહેવારમાં ડાકોરના રણછોડરાયના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી ડાકોર જવા 500 જેટલી બસો થકી 4 હજાર ફેરા કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.