માર્ચ 16, 2025 9:38 એ એમ (AM)

printer

હોળી-ધુળેટીના પવિત્ર દિવસે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ત્રણ અંગદાન થયાં

હોળી-ધુળેટીના પવિત્ર દિવસે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ત્રણ અંગદાન થયાં હતા.
આ અંગદાનને કારણે કુલ ૦૯ અંગો અને ૪ આંખોનું દાન મળ્યું હતું સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૧૮૪ અંગદાન થકી ૬૦૦ અંગોનુ દાન મળ્યુ જેના થકી ૫૮૨ જરૂરીયાતમંદને નવજીવન મળ્યું હોવાનું સિવિલિ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.