ઝારખંડના રાંચીમાં 15મી હોકી ઇન્ડિયા સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં હરિયાણા, ઓડિશા, મિઝોરમ અને ઝારખંડની ટીમ પહોંચી ગઈ છે. ગઈકાલે રમાયેલી ક્વાર્ટર ફાઇનલ મેચોમાં હરિયાણાએ ઉત્તરપ્રદેશને 1-0થી અને ઓડિશાએ બિહારને 5-0થી હરાવ્યું. મિઝોરમે પંજાબને 4-0થી અને ઝારખંડે મધ્યપ્રદેશને 5-4થી હરાવીને અંતિમ ચારમાં પ્રવેશ કર્યો.આજે સેમિફાઇનલમાં, હરિયાણાનો મુકાબલો ઓડિશા સામે થશે અને મિઝોરમનો મુકાબલો ઝારખંડ સામે થશે.
Site Admin | જુલાઇ 12, 2025 7:53 એ એમ (AM)
હોકી ઈન્ડિયા સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં આજે હરિયાણા, ઓડિશા અને મિઝોરમ – ઝારખંડ વચ્ચે મુકાબલો થશે
