ડિસેમ્બર 1, 2025 2:16 પી એમ(PM)

printer

હોકીમાં સુલતાન અઝલાન શાહ કપ 2025માં ભારતને રજત ચંદ્રક મળ્યો.

હોકીમાં, ભારતને મલેશિયાના ઇપોહમાં સુલતાન અઝલાન શાહ કપ 2025માં બેલ્જિયમ સામે 1-0થી હાર મળ્યા બાદ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. થિબ્યુ સ્ટોકબ્રોઇક્સે મેચમાં એકમાત્ર ગોલ કરીને વિશ્વના ત્રીજા ક્રમાંકિત બેલ્જિયમને તેમની પ્રથમ ટ્રોફી જીતવામાં મદદ કરી.
આ સૌથી પ્રતિષ્ઠિત હોકી ટુર્નામેન્ટમાંનો એકમાં તેમનો ફક્ત બીજો દેખાવ હતો. છ વર્ષના અંતરાલ પછી ટુર્નામેન્ટમાં પરત ફરતા ભારત માટે, આ સતત બીજી રનર્સ અપ હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.