હોકીમાં,ભારતે એશિયા કપ ચેમ્પિયનશિપના સુપર ફોર સ્ટેજ મેચમાં મલેશિયા પર 4-1થી જીત મેળવી. ભારત આવતીકાલે સુપર 4 પૂલ સ્ટેજમાં ચીન સામે રમશે.મનપ્રીત સિંહ, સુખજીત સિંહ, શિલાનંદ લાકરા અને વિવેક સાગર પ્રસાદે એક-એક ગોલ કર્યો. સુકાની હરમનપ્રીત સિંહે ટીમના પ્રદર્શન પર સંતોષ વ્યક્ત કર્યો.આ જીત સાથે, ભારત હવે ચાર પોઈન્ટ સાથે સુપર ફોર ગ્રુપમાં ટોચ પર છે, જેમાં કોરિયા, મલેશિયા અને ચીન પણ છે. જયારે મહિલા હોકી ટિમ આજે થાઈલેંડ સામે મેચ રમશે.
Site Admin | સપ્ટેમ્બર 5, 2025 8:32 એ એમ (AM)
હોકીમાં,ભારતે એશિયા કપ ચેમ્પિયનશિપના મલેશિયા પર 4-1થી જીત મેળવી-ભારત,આવતીકાલે ચીન સામે રમશે
