જાન્યુઆરી 11, 2026 6:46 પી એમ(PM)

printer

હૉમિયોપેથી સારવાર પદ્ધતિ માનવીના મન, આત્મા અને ચિત્તને યોગ્ય દિશામાં લઈ જઈ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું, હૉમિયોપેથી સારવાર પદ્ધતિ માનવીના મન, આત્મા અને ચિત્તને યોગ્ય દિશામાં લઈ જઈ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે.
આણંદમાં NDDB ખાતેથી ડૉક્ટર હૅનિમૅન ઍપ્લાઇડ હૉમિયોપેથી ઑનલાઈન અભ્યાસક્રમ અને ઑર્ગોનન ઑફ મૅડિસીન ડિજિટલ ડૅવલપમેન્ટ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા રાજ્યપાલશ્રીએ આ વાત કહી. તેમણે હૉમિયોપેથી તબીબોને સમર્પણ ભાવથી કાર્ય કરવા અને નાગરિકોમાં બીમારી ન આવે તે માટે પ્રાકૃતિક જીવનશૈલી અંગે વ્યાપક જાગૃતિ લાવવા અપીલ કરી હતી

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.