હૈદ્રાબાદમાં હાઇકોર્ટે આજે ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનને નાસભાગને લગતા કેસમાં જામીન આપ્યાં છે. અભિનેતા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ રદ અરજી કરવાની અરજી પર સુનાવણી કરીને તેને ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. હૈદ્રાબાદમાં પુષ્પા-2 ફિલ્મના પ્રિમીયર શોમાં અલ્લુ અર્જૂન હાજર રહેતા મોટી ભીડ ઉમટી પડી હતી જેમા એક મહિલાનું મોત થયું હતું..
આ કેસમાં હૈદ્રાબાદ પોલીસે આજે અલ્લુ અર્જૂનની ધરપકડ કરી હતી.. અલ્લુ અર્જૂન દ્વારા હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવાની અરજી કરવામાં આવી હતી..
Site Admin | ડિસેમ્બર 13, 2024 7:49 પી એમ(PM)
હૈદ્રાબાદમાં હાઇકોર્ટે આજે ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનને નાસભાગને લગતા કેસમાં જામીન આપ્યાં
