પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની પોતાની સત્તાવાર મુલાકાત ટૂંકાવીને નવી દિલ્હી પરત ફર્યા છે. મૂળ કાર્યક્રમ પ્રમાણે શ્રી મોદી આજે રાત્રે સ્વદેશ પરત ફરવાના હતા.
પ્રધાનમંત્રી મોદીએ વિમાન મથકે ઉચ્ચ અધિકારીઓ સાથે ટૂંકી બેઠક યોજી હતી અને પરિસ્થિતીની સમીક્ષા કરી હતી.
Site Admin | એપ્રિલ 23, 2025 8:16 એ એમ (AM)
હૂમલાની ઘટનાને પગલે પ્રધાનમંત્રી મોદી સાઉદી અરેબિયાની મુલાકાત ટૂંકાવીને નવી દિલ્હી પરત ફર્યાઃ આજે ગૃહમંત્રી અમિત શાહ પહેલગામ જશે
