હિમાચલ પ્રદેશ અને જમ્મુમાં વાદળ ફાટવા અને સતત વરસાદને કારણે પંજાબની નદીઓના પાણીના સ્તરમાં વધારો થયો છે. ખાસ કરીને રાવી અને બિયાસ નદીઓના પાણીના સ્તરમાં ઘણો વધારો થયો છે.
Site Admin | ઓગસ્ટ 18, 2025 8:05 એ એમ (AM)
હિમાચલ પ્રદેશ અને જમ્મુમાં અતિવૃષ્ટિને કારણે પંજાબની નદીઓના જળ સ્તરમાં વધારો.
