ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 5, 2025 8:33 એ એમ (AM)

printer

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે મોટા પાયે નુકસાન

ચાલુ ચોમાસા દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે મોટા પાયે નુકસાન થયું છે. પ્રાથમિક અંદાજ મુજબ, ચોમાસાના વરસાદને કારણે અત્યાર સુધીમાં લગભગ 3800 કરોડ રૂપિયાની જાહેર સંપત્તિને નુકસાન થયું છે.સિક્કિમમાં પણ ભારે વરસાદ અને ભૂસ્ખલનને મોટા પાયે નુકસાન થયું છે.