હિન્દી સિનેમાના અભિનેતા આમિર ખાને ગઇકાલે ગુજરાતનાં એકતાનગરમાં આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધ્વજવંદન કર્યુ હતું. તેમણે આસપાસના પરિસરને નિહાળીને આ સ્થળને આધુનિક ગણાવ્યું હતું.. શ્રી ખાને પિન્ક રિક્ષામાં બેસી વિશ્વ વનની મુલાકાત લીધી અને અહીં તેમણે કેસુડાનો છોડ રોપ્યો હતો.
Site Admin | જાન્યુઆરી 27, 2025 9:50 એ એમ (AM)
હિન્દી સિનેમાના અભિનેતા આમિર ખાને ગઇકાલે ગુજરાતનાં એકતાનગરમાં આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધ્વજવંદન કર્યુ હતું
