બાંગ્લાદેશના ચૂંટણી પંચે 13મી રાષ્ટ્રીય સંસદીય ચૂંટણીના સમયપત્રકની જાહેરાત બાદ ફરી એકવાર સર્જાયેલી અશાંતિની સ્થિતીનો ઉલ્લેખ કરીને દેશભરમાં તેના ટોચના અધિકારીઓ અને કાર્યાલયો માટે વધારાની પોલીસ સુરક્ષા માંગણી કરી છે
Site Admin | ડિસેમ્બર 14, 2025 1:53 પી એમ(PM)
હિંસાના પગલે બાંગ્લાદેશ ચૂંટણી પંચે તેના ઉચ્ચ અધિકારીઓ અને કાર્યાલયો ઉપર સલામતીની વઘુ વ્યવસ્થાની માંગણી કરી.